મોરબીમાં પર્સનલ લોન, હોમ લોન, કાર લોન કે ક્રેડિટ કાર્ડ ટુ કેશ માટેનું શ્રેષ્ઠ સ્થળ : કોઈ પણ સર્વિસ માટે ઓફિસની રૂબરૂ મુલાકાત લ્યો મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : શું તમે સ્વપ્નનું ઘર કે કાર લેવા માંગો છો ? અથવા અચાનક આવી પડેલી આર્થિક જરૂરિયાત માટે તાત્કાલિક લોન શોધી રહ્યા છો? તો મોરબીના આંગણે ખોડલ એન્ટરપ્રાઇઝ લાવ્યું છે આપની તમામ આર્થિક સમસ્યાઓનો સચોટ ઉકેલ.હવે લોન માટે લાંબી લાઈનો કે જટિલ પ્રક્રિયામાં પડવાની જરૂર નથી. ખોડલ એન્ટરપ્રાઇઝ ખાતરી આપે છે ઝડપી અને સરળ સર્વિસની.મુખ્ય સર્વિસિસ:● ક્રેડિટ કાર્ડ ટુ કેશ (Credit Card to Cash): તમારા ક્રેડિટ કાર્ડમાંથી તાત્કાલિક રોકડ રકમ મેળવો.● પર્સનલ લોન (Personal Loan): તમારી અંગત જરૂરિયાતો માટે સરળ હપ્તે લોન.● તમામ પ્રકારની ઈન્સ્ટન્ટ લોન (Instant Loan): કોઈપણ પ્રકારની તાત્કાલિક લોન માટે આજે જ સંપર્ક કરો.● હોમ લોન અને કાર લોન: ઘર કે ગાડી લેવાનું સપનું હવે થશે સાકાર.શા માટે ખોડલ એન્ટરપ્રાઇઝ?● વિશ્વસનીય સર્વિસ● ઝડપી પ્રોસેસ● ગ્રાહક સંતોષ એ જ અમારો ધ્યેયલોન મેળવવાની પાત્રતા● સીબીલ સ્કોર 740 કે તેથી વધુ● ત્રણથી ચાર લોન પૂર્ણ હોવાની જોઈએ● ઉંમર 23થી 55 વર્ષલોનની સર્વિસ માટે ઓફિસે આવવું ફરજીયાત છેસરનામું: 210, લેટેસ્ટ બિઝનેસ સેન્ટર, જેતપર પીપળી રોડ, મહેન્દ્રનગર ચોકડી, મોરબી મો. 9316444979Email: khodalenterprise009@gmail.com