● નવા-જુના-ચાલુ કે બંધ મશીન ઉપર પણ વધુમાં વધુ લોન મળશે (હપ્તા બાઉન્સ નહિ ચાલે)● સીબિલ ખરાબ છે ? હપ્તા બાઉન્સ છે ? ચિંતા ન કરો છતાં હોમ/મોર્ગેજ લોન તો થઈ જ જશે મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : અત્યારના સમયમાં લોન લેવા ચપ્પલ ઘસાઈ જાય તેટલા ધક્કાઓ ખાવા પડે છે. પણ હવે જેજે કોર્પોરેટ સ્કવેર મોરબીવાસીઓને સરળતાથી લોન અપાવી દેશે. વર્ષો જૂની વિશ્વાસનીય આ ફર્મ દ્વારા લોનને લગતી એ ટુ ઝેડ સર્વિસ પુરી પાડવામાં આવે છે. જેમાં ખાસ સરકારી સબસીડી સાથે મશનરી લોન અપાવવામાં આવે છે. નવા-જુના-ચાલુ-બંધ કોઈ પણ મશીન ઉપર વધુમાં વધુ લોન કરાવી આપવામાં આવે છે. જેમાં હપ્તા બાઉન્સ નહિ ચાલે. જ્યારે સીબિલ સ્કોર ખરાબ હોય, હપ્તા બાઉન્સ થયેલા હોય અને અન્ય ક્યાંય હોમ/મોર્ગેજ લોન થતી ન હોય તેની પણ હોમ/મોર્ગેજ લોન ઝડપથી કરાવી આપવામાં આવે છે. વધુમાં કોઈ પણ ચાલુ લોન ઉપર ઓછા વ્યાજદરે વધારે રૂપિયા અપાવવામાં આવશે. તો લોનની ઝડપી સર્વિસ માટે આજે જ સંપર્ક કરોજેજે કોર્પોરેટ સ્કવેર 529, RK વર્લ્ડ ટાવર,શીતલ પાર્ક પાસે,150 ફૂટ રિંગ રોડ, રાજકોટમશીનરી લોન : મો.9904280807હોમ/મોર્ગેજ લોન :મો.9586131274