મોરબી નિવાસી કરમણભાઈ રામશીભાઈ બારનું અવસાન, સોમવારે બેસણું મોરબી: મોરબી નિવાસી કરમણભાઈ રામશીભાઈ બાર (ઉંમર વર્ષ 80) તેઓ અમરાભાઇ રામશીભાઈ બારના ભાઈ તેમજ દિનેશભાઈ અમરશીભાઈ બારના કાકા તથા દેવેનભાઈ નાનુભાઈ રબારીના મામા નું તારીખ 14/12/2026 ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 16/12/2026 ને સોમવારના રોજ સાંજે 04 થી 06 કલાકે તેમના નિવાસ સ્થાન રબારીવાસ, શેરી નંબર 2, જેઈલ રોડ, મોરબી ખાતે રાખેલ છે.મોડપર નિવાસી ટપુભાઈ વેલજીભાઈ અઘારાનું અવસાન, સોમવારે બેસણું મોરબી: મોડપર નિવાસી ટપુભાઈ વેલજીભાઈ અઘારા તેઓ રવિભાઈ ટપુભાઈ અઘારાના પિતા તથા નારણભાઈ વેલજીભાઈ અઘારાના ભાઈ, નરેન્દ્રભાઈ નારણભાઈ અઘારા તેમજ જીતેન્દ્રભાઈ નારણભાઈ અઘારાના કાકા/બાપુજીનું તારીખ 13/02/2026 ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 16/02/2026 ને સોમવારના રોજ સવારે 8:00 થી 10:00 કલાકે જય દ્વારિકાધીશ 2 પાર્ટી પ્લોટ, કસ્તુરી ગ્રીન એપાર્ટમેન્ટ નજીક, એસ.પી. રોડ, મોરબી ખાતે તેમજ રાત્રે 8:00 થી 10:00 કલાકે તેમના નિવાસસ્થાન મોડપર ખાતે રાખેલ છે.