મોરબી : મોરબી શહેરના હળવદ રોડ પર મહેન્દ્રનગર વિસ્તારમાં આવેલ રામેશ્વર પાર્કમાં સમૃદ્ધિ પાર્કમાં રહેતા જયદીપભાઈ ચંદુલાલ સંઘાણી ઉ.28 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ફ્લેટમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.