મોરબી : ભગવાન શિવ અને આદિશક્તિના મિલનનો પવિત્ર મહોત્સવ એટલે 'મહાશિવરાત્રિ'. આ વર્ષે મહાશિવરાત્રિ જ્યોતિષીય દ્રષ્ટિએ અત્યંત મહત્વની છે કારણ કે ગ્રહોની સ્થિતિમાં 9 વર્ષ બાદ એક મોટું પરિવર્તન આવી રહ્યું છે, જે 4 મોટા રાજયોગોનું નિર્માણ કરે છે. આ અંગે મોરબીના જાણીતા જ્યોતિષાચાર્ય જીજ્ઞેશભાઈ પંડ્યાએ જરૂરી માહિતી આપી છે.પ્રમુખ જ્યોતિષીય રાજ યોગોપંચગ્રહી યોગ: કુંભ રાશિમાં સૂર્ય, ચંદ્ર, બુધ, શુક્ર અને રાહુના મિલનથી આ દુર્લભ યોગ રચાય છે.શશ મહાપુરુષ રાજયોગ ન્યાયના દેવતા શનિદેવ પોતાની જ રાશિ 'કુંભ' માં હોવાથી આ યોગ બળવાન બન્યો છે.સર્વાર્થ સિદ્ધિ યોગ: રવિવાર અને ઉત્તરાષાઢા નક્ષત્રના સંયોગથી કાર્યોમાં સફળતા અપાવનાર આ યોગ બને છે.બુધાદિત્ય, લક્ષ્મી નારાયણ અને શુક્રાદિત્ય યોગ: આ યોગો દ્વારા આર્થિક અને સામાજિક ઉન્નતિના દ્વારા ખુલે છે.રાજયોગનું નામબુધાદિત્ય રાજયોગ સૂર્ય + બુધ સાથે છે જેનું ફળ માન-સન્માન, પદ-પ્રતિષ્ઠા અને બૌદ્ધિક ક્ષમતામાં વૃદ્ધિ.લક્ષ્મી નારાયણ યોગ શુક્ર + બુધ ધન, સમૃદ્ધિ અને વ્યાપારમાં વિશેષ લાભ રોકાયેલા નાણા મેળવવા માટે શ્રેષ્ઠ દિવસ.શુક્રાદિત્ય યોગ સૂર્ય + શુક્ર કલાત્મક સફળતા અને સામાજિક વર્ચસ્વમાં વધારો.રાશિઓ પર પ્રભાવશ્રેષ્ઠ ફળ: મિથુન, કુંભ, કન્યા અને મકર રાશિના જાતકો માટે આ સમય ગોલ્ડન પિરિયડ સમાન રહેશે.ઉત્તમ ફળ: વૃષભ અને તુલા રાશિના જાતકોને શુક્ર અને બુધની યુતિનો લાભ મળશે.પૂજ્ય મહામહોપાધ્યાય શ્રી જીજ્ઞેશભાઈ પંડ્યા(ગોલ્ડ મેડાલિસ્ટ કાશીવારાણસી)મોરબીમાં એક માત્ર કાશીના વિદ્વાનજ્યોતિષાચાર્ય સાહિત્યાચાર્ય ભાગવતાચાર્ય વાસ્તુ શાસ્ત્રી વાસ્તુ માર્ગદર્શકM.A. સંસ્કૃત94269 73819શ્રી ગણનાથ જ્યોતિષ કાર્યાલય,ક્રિષ્ના ચેમ્બર, ઓ.નં. 5,વસંત પ્લોટ મેઈન રોડ, ચકિયા હનુમાનની બાજુમાં, મોરબી