3 માર્ચે મોરબીથી જ બસ ઉપડશે, પેકેજમાં ટેન્ટમાં રોકાણ, બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર સહિત તમામ સુવિધાઓ સામેલ : પેકેજની કિંમત રૂ.7999થી શરૂ : લિમિટેડ સીટ જ ઉપલબ્ધ મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : રંગોના તહેવાર હોળી અને ધૂળેટીની ઉજવણીને યાદગાર બનાવવા માટે 'મુન નાઈટ હોસ્પિટાલીટી' દ્વારા મોરબીવાસીઓ માટે રાજસ્થાનના જવાઈ (Jawai) ની ખાસ ગ્રુપ ટુરનું આયોજન કરવામાં આવ્યું છે. 3 નાઈટ અને 2 ડેની આ ટુરમાં પ્રકૃતિના ખોળે હોળીની ઉજવણી સાથે ડીજે પાર્ટી અને સાઈટ સીઈંગનો લહાવો મળશે.ટુરની મુખ્ય વિશેષતાઓ અને કાર્યક્રમ:આ ટુર તારીખ 3 માર્ચથી શરૂ થઈ 5 માર્ચે પૂર્ણ થશે. જેમાં મોરબીથી લક્ઝરી ટ્રાવેલિંગ, રિસોર્ટ સ્ટે, અને ખાણી-પીણી સહિતની સુવિધાઓ આવરી લેવામાં આવી છે.● દિવસ 1 (3 માર્ચ): રાત્રે મોરબીથી પ્રસ્થાન (નાઈટ ટ્રાવેલિંગ).● દિવસ 2 (4 માર્ચ): સવારે જવાઈ રિસોર્ટમાં આગમન અને ચેક-ઈન. બ્રેકફાસ્ટ બાદ બપોરે 12:00 થી સાંજે 4:00 વાગ્યા સુધી ભવ્ય હોળી પુલ પાર્ટીનું આયોજન (સાથે DJ સેટઅપ, કલર્સ અને વેજ સ્ટાર્ટર).● સાંજે 7:30 થી 11:00 વાગ્યા સુધી સ્પેશિયલ DJ નાઈટ અને ફોક મ્યુઝિક (ડાન્સ પાર્ટી).● દિવસ 3 (5 માર્ચ): સવારે બ્રેકફાસ્ટ બાદ જવાઈ ડેમ ટુર. (ઓપ્શનલ: જંગલ જિપ્સી સફારી અને લેપર્ડ સફારીનો લહાવો લઈ શકાશે). બપોરે લંચ બાદ 3:00 વાગ્યે ચેક-આઉટ અને મોરબી પરત આવવા રવાના. રાત્રે 12 વાગ્યા આસપાસ મોરબી આગમન.પેકેજમાં શું સામેલ છે? (Inclusions):● 2 બ્રેકફાસ્ટ, 2 લંચ અને 1 ડિનર.● પૂલ પાર્ટી અને નાઈટ પાર્ટી દરમિયાન ડ્રિંક્સ*● રહેવા માટે રિસોર્ટમાં વ્યવસ્થા.ખાસ નોંધ (Exclusions):● જિપ્સી હિલ અને લેપર્ડ સફારીનો ચાર્જ અલગ રહેશે (રૂ. 1000 પ્રતિ વ્યક્તિ).● વધારાના ડ્રિંક્સ ચાર્જેબલ રહેશે.પેકેજ કિંમત:● ટ્રિપલ અથવા ક્વાડ શેરિંગ (3-4 વ્યક્તિ): રૂ. 7999/- પ્રતિ વ્યક્તિ● ડબલ શેરિંગ (2 વ્યક્તિ): રૂ. 9999/- પ્રતિ વ્યક્તિરાજવીરસિંઘ સેખાવતમો.9784840663ઓફિસમો.9358601100