ભારતનું સૌપ્રથમ ગિયર, ક્લચ અને લિકવિડ કુલિંગ વાળું ઈલેક્ટ્રિક બાઈક, જેમાં મળશે લાઈફટાઈમ (15* વર્ષ) અને અનલિમિટેડ કિલોમીટર માટે બેટરી વોરંટી : એકવાર ચાર્જ કર્યા બાદ ચાલશે 172 Km સુધી : બાઈકમાં અનેક અદ્યતન ફીચર્સ : તો ટેસ્ટ ડ્રાઇવ લેવાનું ચૂકશો નહિમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : શું તમે પેટ્રોલના ભાવથી કંટાળી ગયા છો પણ ગિયરવાળા બાઈકનો શોખ છે? તો તમારા માટે આવી ગઈ છે ભારતનું સૌપ્રથમ ગિયર, ક્લચ અને લિકવિડ કુલિંગ સીસ્ટમવાળુ ઈલેક્ટ્રિક બાઈક - Matter Aera 5000+ ! જે ચાલે છે રોકેટની સ્પીડે અને ચલાવવી પણ એકદમ સસ્તી. આ ઇ-બાઈકનો અદ્યતન શો-રૂમ 3K RIDES રાજકોટમાં શોપ નં.21 અને 22, વેસ્ટ ગેટ 2, 150 ફૂટ રીંગ રોડ, અયોધ્યા ચોક ખાતે કાર્યરત છે. તેમના દ્વારા આવતીકાલે તા.13થી બે દિવસ મોરબીમાં સરદારબાગની સામે આવેલા પાર્કિંગ પ્લોટમાં દિવસની ખાસ ઇવેન્ટ યોજાનાર છે. જેમાં આ ઇ-બાઇકની ટેસ્ટ ડ્રાઇવ પણ લેવા મળશે. આ બે દિવસની ઇવેન્ટમાં ઇ-બાઇકના બુકીંગ પર વિશેષ ડિસ્કાઉન્ટ પણ મળવાનું છે. શા માટે પસંદ કરશો Matter Aera?● આ માત્ર એક ઈલેક્ટ્રિક બાઈક નથી, પણ 'ધ 22nd સેન્ચ્યુરી મોટરબાઈક' છે જે અદ્યતન ફીચર્સથી સજ્જ છે● ભારતનું પ્રથમ: ક્લચ અને ગિયર સિસ્ટમ સાથેની ઈલેક્ટ્રિક બાઈક, જેથી તમને મળશે અસલી બાઈક રાઈડિંગનો અનુભવ.● દમદાર રેન્જ: એકવાર ચાર્જ કરો અને 172 Km (IDC) સુધીની મુસાફરી કરો.● પાવરફુલ પરફોર્મન્સ: 4 હાયપર શિફ્ટ ગિયર અને 11.5 kW ની દમદાર મોટર.● હાઈ-ટેક ફીચર્સ:-- 7 ઈંચની ટચ સ્ક્રીન ડિસ્પ્લે-- ઇન્ડિયન ગુગલ મેપ અને નેવિગેશન- રિવર્સ પાર્કિંગ સિસ્ટમ (હવે પાર્કિંગ થશે સરળ!-- સ્માર્ટ કી (Smart Key)- લીથીયમ બેટરી● સેફ્ટી અને ટેકનોલોજી: 5 kWh બેટરી અને અદ્યતન લિક્વિડ કૂલિંગ ટેકનોલોજી.આ બાઈક તમારા રાઈડિંગના શોખ અને બચત બંનેનું ધ્યાન રાખશે.તો રાહ કોની જુઓ છો? આજે જ બુક કરો અને ટેસ્ટ રાઈડ લો!તા.13 અને 14 ફેબ્રુઆરીસમય : 10 થી 6:30સ્થળ : સરદારબાગની સામેનો પાર્કિંગ પ્લોટ, નવા બસ સ્ટેન્ડ પાસે, શનાળા રોડ, મોરબીમો.9925557571મો.9925558581