લેટેસ્ટ ફીચર્સના ચેતક EV ઉપર ઓપનિંગ ઓફર્સ હેઠળ મળશે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ, સાથે શ્યોર ગિફ્ટ તો ખરી જ : ચેતક EVની ખરીદી બાદ બેસ્ટ સર્વિસ પણ મળશે ઘરઆંગણે જમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મજબૂતી અને ભરોસાનું બીજું નામ એટલે 'બજાજ ચેતક'. હવે આ લિજેન્ડરી સ્કૂટર તેના નવા અને હાઈ-ટેક ઈલેક્ટ્રિક અવતારમાં મોરબીના આંગણે પધારી રહ્યું છે. મોરબીમાં બજાજ ઓટો લિ. ના ઓથોરાઈઝડ ડીલર 'શિવમ બજાજ' દ્વારા તા.12 ફેબ્રુઆરીને ગુરૂવારના રોજ ચેતક EVના અત્યાધુનિક શો-રૂમ અને વર્કશોપના શુભારંભ સાથે નવા બજાજ ચેતક EV સ્કૂટરનું ગ્રાન્ડ લોન્ચિંગ કરવામાં આવશે.---------------------------------------------------કેમ ખાસ છે નવું ચેતક EV? ● ફુલ મેટલ બોડી: પ્લાસ્ટિક નહીં, પણ લોખંડની મજબૂતી! સોલિડ મેટલ બોડી જે આપે છે સુરક્ષાની ગેરંટી.● દમદાર રેન્જ: એક વાર ફુલ ચાર્જ કરો અને ટેન્શન ફ્રી થઈ જાવ! આ સ્કૂટર આપે છે 145 કિમી (IDC) સુધીની રેન્જ.● ઝડપી ચાર્જિંગ: માત્ર 4 કલાકમાં ફુલ ચાર્જિંગની સુવિધા.● સ્માર્ટ કનેક્ટિવિટી: બ્લૂટૂથ કનેક્ટિવિટી, મ્યુઝિક કંટ્રોલ, કોલ એલર્ટ્સ અને ટર્ન-બાય-ટર્ન નેવિગેશન જેવી હાઈ-ટેક સુવિધાઓ.● વોટર રેઝિસ્ટન્સ: IP67 રેટિંગ સાથે ધૂળ અને પાણી સામે રક્ષણ, જે ચોમાસામાં પણ અટકશે નહીં.● રિવર્સ મોડ: સાંકડી જગ્યામાં પાર્કિંગ માટે આસાની.---------------------------------------------------લોન્ચિંગ તારીખ અને સમય:આગામી તારીખ ૧૨-૦૨-૨૦૨૬ ને ગુરુવારના રોજ સવારે ૧૨:૧૫ કલાકે.---------------------------------------------------ઉદ્ઘાટન સમારોહ:આ પ્રસંગે બજાજ કંપનીના ઉચ્ચ અધિકારીઓ નીલ શર્મા સાહેબ (ASM સેલ્સ ચેતક - ગુજરાત) અને ધર્મિલ મોદી સાહેબ (ASM સર્વિસ ચેતક - ગુજરાત) ખાસ ઉપસ્થિત રહીને નવા શો-રૂમ અને સ્કૂટરનું અનાવરણ કરશે.---------------------------------------------------'શિવમ બજાજ'ની ખાસિયત:પાટણ, સિદ્ધપુર, રાધનપુર, મોરબી અને હળવદમાં કાર્યરત શિવમ બજાજ વિશ્વાસનો પર્યાય બન્યું છે. શિવમ બજાજ હવે મોરબીમાં જ ચેતક EVનો અલાયદો શો-રૂમ અને વર્કશોપ શરૂ કરી રહ્યું છે. જેથી ચેતક EVના ગ્રાહકોને બેસ્ટ અને ઝડપી સર્વિસ મળે. અહીં આધુનિક વર્કશોપમાં ટ્રેઈન્ડ સ્ટાફ દ્વારા સ્કૂટરની બેસ્ટ સર્વિસ પણ અપાશે.---------------------------------------------------શિવમ બજાજ ચેતક શો-રૂમમેલડી માતાજી મંદિર પાસે,શનાળા રોડ, મોરબીમો.7383399154મો.9879796523