મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં ફ્લોરા હોમ્સમાં મોકાનું મકાન વેચવાનું છે. આ મકાન ગાર્ડન ફેસિંગ, ફુલ્લી ફર્નિશ્ડ, પર્સનલ ફળીયુ , પર્સનલ બગીચા સહિતની સુવિધા ધરાવે છે. અહીં 3 ગાડી પાર્ક થઈ શકે તેમ છે. દરેક રૂમ, કિચન, સ્ટોર રૂમમાં લેટેસ્ટ ફર્નિચર છે. 3 રૂમમાં ઍસી, 3 ગીઝર, રસોડામાં ચીમની, પાણીની 2 ટાંકી (24 કલાક પાણી) છે.આ મકાનમાં 3 બેડરૂમ, કિચન , 4 બાથરૂમ , સ્ટોર રૂમ, વૉશ ઍરિયા, પર્સનલ પાર્કિંગ અને કોમન પાર્કિંગ સામેલ છે. આ સોસાયટી ગેટેડ સોસાયટી, 24 કલાક સીક્યૉરિટી - સીસીટીવીની સુવિધા ધરાવે છે. લોકેશન : ફ્લોરા હોમ્સ , અંબિકા ઈલેક્ટ્રીકની બાજુમાં, ગેંડા સર્કલથી ત્રાજપર રોડ પર,સામાકાંઠે, મોરબીમો.9909026441