મોરબી : મોરબી શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન સીટી એ ડિવિઝન પોલીસે પંચાસર રોડ પર સત્યમ હોલ નજીકથી આરોપી મુસ્તફા ઉર્ફે મુસ્તાક ઓસમાણભાઈ સોલંકી રહે.ભારતપરા, પંચાસર રોડ વાળાને બિયરના પાંચ ટીન કિંમત રૂપિયા 600 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.