કેમ્પમાં મગજ, માનસિક રોગ, સેક્સ સમસ્યા, વ્યસન મુક્તિ ઉપરાંત ડહાપણ દાઢ, જડબા, મોઢા અને દાંતની કોઈ પણ તકલીફનું ફ્રી ચેકઅપ કરી અપાશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના શનાળા રોડ ઉપર કાર્યરત સત્વ હોસ્પિટલને તા.12 ફેબ્રુઆરીને ગુરૂવારના રોજ બે વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જે નિમિત્તે દર્દીઓ માટે કાલે ફ્રી નિદાન કેમ્પ યોજવામાં આવશે. આ કેમ્પમાં હોસ્પિટલના ડો. ભવ્ય એસ. ભાલોડીયા (MD સાયક્યાટ્રી) દ્વારા મગજ, માનસિક રોગ, સેક્સ સમસ્યા, વ્યસન મુક્તિ ના દર્દીને ફ્રી કન્સલ્ટેશન અપાશે. વધુમાં અહીં ડો.સપના બી. ભાલોડીયા ( BDS, MDS, ઓરલ એન્ડ મેક્સિલોફેસિયલ સર્જરી) દ્વારા પણ ડહાપણ દાઢ, જડબા, મોઢા અને દાંતની કોઈ પણ તકલીફના દર્દીનું ફ્રી ચેકઅપ કરી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ડો. સપના ભાલોડીયા મોરબીના સૌપ્રથમ અને એકમાત્ર ડહાપણ દાઢ અને જડબાના (MD OFMS) નિષ્ણાત છે. કેમ્પ ના દિવસે આવતા દર્દી ને જો દાંત કાઢવાની જરૂર હશે તો વિના મૂલ્યે (ફ્રી) માં કાઢી આપવામાં આવશે. (ડાહપણ દાઢ સિવાયના દાંત)તો આ નિઃશુલ્ક નિદાન કેમ્પનો લાભ લેવાનું ચૂકતા નહિ. બતાવવા આવતા પહેલા ફોન પર એપોઇન્ટમેન્ટ લેવી જરૂરી છે.સત્વ હોસ્પિટલ ક્રિષ્ના હોસ્પિટલ સામે, શનાળા રોડ, મોરબીમો.9904214418ફોન.02822223022