મોરબી નિવાસી નીતાબેન નવનીતભાઈ દવેનું અવસાન, કાલે ગુરુવારે બેસણું મોરબી : મોરબી નિવાસી નીતાબેન નવનીતભાઈ દવે (ઉ.વ. 65) તેઓ નવનીતભાઈ ત્રીપુરાશંકર દવે (મો. નં. 98250 59800)ના પત્ની, તેમજ મિલનભાઈ (મો. નં. 99091 98310) અને નીકુંજભાઈના માતા તેમજ સ્વ.ગિરીશભાઈ, અભયભાઈ, દિપકભાઈ, સ્વ. દીલીપભાઈ તથા સ્વ.નયનભાઈના ભાભીનું તા.11/02/2026 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા.12/02/2026 ને ગુરૂવારના રોજ સાંજે 5 થી 6 કલાકે શ્રી પંચમુખી હનુમાન મંદિર પ્રાર્થના હોલ, ઉમા વિદ્યા સંકુલ સામે, વેજીટેબલ રોડ, સામાકાંઠે, મોરબી-2 ખાતે રાખવામાં આવ્યું છે.મોરબી નિવાસી જેરામભાઈ જસમતભાઈ પાંચોટીયાનું અવસાન, કાલે ગુરુવારે બેસણુંમોરબી: મોરબી નિવાસી જેરામભાઈ જસમતભાઈ પાંચોટીયા (ઉં. વ. 88) તેઓ પ્રવીણભાઈ જેરામભાઈ પાંચોટીયા (મો.નં. 99254 90516) અને નરેન્દ્રભાઈ જેરામભાઈ પંચોટિયા (મો.નં. 99252 26643) ના પિતા તેમજ રાજકુમાર પ્રવીણભાઈ પાંચોટિયા (મો.નં. 99259 54011) ના દાદાનું તારીખ 09/02/2026 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 12/02/2026 ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાકે ગુરુલાભદે હોલ, લીલાપર રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.મોરબી નિવાસી હંસાબેન કાંતિલાલ આદ્રોજાનું અવસાન, શુક્રવારે બેસણુંમોરબી: મોરબી નિવાસી હંસાબેન કાંતિલાલ આદ્રોજા (ઉં.વ. 54) તેઓ કાંતિલાલ માધવજીભાઈ આદ્રોજાના પત્ની (મો. નં. 90817 11113) તેમજ ડેનિશ કાંતિલાલ આદ્રોજા (મો. નં. 95745 11113) તથા દિવ્યાબેન પ્રયાગકુમાર વરમોરા (મો. નં. 99098 88608) ના માતા તથા પ્રયાગકુમાર ભવાનભાઈ વરમોરાના સાસુ (મો. નં. 99740 88608), તેમજ મગનભાઈ વિઠ્ઠલભાઈ પૈજા (મો. નં. 98258 66675), મનસુખભાઈ વિઠ્ઠલભાઈ પૈજા (મો. નં. 99095 66006) અને પ્રવિણભાઈ વિઠ્ઠલભાઈ પૈજા (મો. નં. 99703 91500) ના બહેનનું તા. 11-02-2026 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બંને પક્ષનું બેસણું તારીખ 13-02-2026 ને શુક્રવારના રોજ સવારે 8:00 થી 10:00 કલાકે ગુરુલાભદે હોલ, લીલાપર કેનાલ રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.મોરબી નિવાસી દૂધીબેન નાનજીભાઈ માકાસણાનું અવસાન, કાલે ગુરુવારે બેસણુંમોરબી : મોરબી નિવાસી દૂધીબેન નાનજીભાઈ માકાસણા તેઓ નાનજીભાઈ ડોસાભાઈ માકાસણાના પત્ની તેમજ પ્રવીણભાઈ નાનજીભાઈ માકાસણા, સ્વ. દિનેશભાઈ નાનજીભાઈ માકાસણા અને સ્વ. ધીરજભાઈ નાનજીભાઈ માકાસણાના માતા તથા કૃણાલભાઈ પ્રવીણભાઈ માકાસણા, મૌલિકભાઈ દિનેશભાઈ માકાસણા તથા વિકાસભાઈ ધીરજલાલ માકાસણાના દાદીનું તારીખ 10/02/2026 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 12/02/2026 ને ગુરુવારના રોજ સવારે 8:00 થી 10:00 કલાકે દ્વારકાધીશ હોલ, એસપી રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.માળિયા (મિયાણા) : નાના દહીસરા નિવાસી વજીબેન પ્રભુભાઈ ભાડજાનું અવસાન, આજે ગુરુવારે બેસણુંમાળિયા (મિયાણા) : નાના દહીસરા નિવાસી વજીબેન પ્રભુભાઈ ભાડજા (ઉ.વ. 85) તેઓ દામજીભાઈ પ્રભુભાઈ ભાડજા, ભરત પ્રભુભાઈ ભાડજા (મો. નં. 97237 39259) તથા જીગ્નેશ પ્રભુભાઈ ભાડજા (મો. નં. 87800 80226)ના માતાનું તા. 10/02/2026 ના રોજ અવસાન થયેલ છે. સ્વર્ગસ્થનું બેસણું તા. 12/02/2026 ને ગુરૂવાર સાંજે 8 થી 10 સુધી તેમના નિવાસ સ્થાને નાના દહીસરા મુકામે રાખવામાં આવ્યું છે.