મોરબી : મોરબી તાલુકા પોલીસે ભડિયાદ નજીક આવેલ મિલેનિયમ વિટ્રીફાઇડ કારખાના નજીકથી આરોપી જયદીપ ઉર્ફે જયું બેચરભાઈ ચાઉ રહે.વરિયા મંદિર પાસે, સો ઓરડી મોરબી વાળાને વિદેશી દારૂની 180 મીલી માપની 5 ચપલા બોટલ કિંમત રૂપિયા 500 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.