મોરબી : મોરબીમાં મહેન્દ્રનગર ચોકડી પાસે પીપળી રોડ ઉપર એક કારમાં ઓચિંતી આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. કારમા સવાર લોકો સમય સુચકતા વાપરી બહાર નીકળી ગયા હતા. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની ન સર્જાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.