ઓટોમોબાઇલ ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી ઘડવાની શ્રેષ્ઠ તકમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : હ્યુન્ડાઈ કારની ડિલરશીપ કંપની ઇકવિટી હ્યુન્ડાઈ દ્વારા તેમના શનાળા, જાંબુડિયા અને હળવદ ખાતેના શો રૂમ અને વર્કશોપ ડિપાર્ટમેન્ટ માટે કુલ 38 જગ્યાઓ માટે સીધી ભરતી જાહેર કરવામાં આવી છે• આસી. સેલ્સ મેનજર - 2 (M/F)અનુભવ : 4 વર્ષ (ઓટોમોબાઇલ ક્ષેત્ર નો જ) • ટીમ લીડર - 4 (M/F)અનુભવ : 2થી 3 વર્ષ (ઓટોમોબાઇલ ક્ષેત્ર નો જ)• સેલ્સ કન્સલ્ટન્ટ - 12 (M/F)અનુભવ : 1 વર્ષ / ફ્રેશર • ટેલિકોલર - 5 (F)અનુભવ : 1 વર્ષ / ફ્રેશર• એકાઉન્ટ એક્ઝીક્યુટીવ - 3 (M/F)અનુભવ: 1થી 2 વર્ષ• યુઝડ કાર વેલ્યુએટર -2 (M)અનુભવ: 1થી 2 વર્ષ (ઓટોમોબાઇલ ક્ષેત્ર નો જ)• એકસેસરીઝ મેનેજર - 1 (M/F)અનુભવ : 3 વર્ષ (ઓટોમોબાઇલ ક્ષેત્ર નો જ)• એકસેસરીઝ ટેકનીશીયન - 2 (M/F)અનુભવ : 2 વર્ષ (ઓટોમોબાઇલ ક્ષેત્ર નો જ)• EDP ટેક્નિશિયન - 2 (M)કોમ્પુટર રીપેરીંગ અને નેટવર્કીંગ નો 2 થી 3 વર્ષ અનુભવ• વોશિંગ બોય – 5 (M)અનુભવ : 6 મહિનાયોગ્ય ઉમેદવારને તેમની યોગ્યતા મુજબ પગાર આપવામાં આવશે.આ માટે રસ ધરાવનાર ઉમેદવારોએ બાયોડેટા/રિઝ્યુમ સાથે નીચેની કોન્ટેક્ટ ડીટેઇલ પર સંપર્ક કરવો.સરનામું : ઇક્વિટી હ્યુન્ડાઈ, CNG પેટ્રોલ પંપની સામે,રાજકોટ-મોરબી હાઇવે,શકત શનાળા, મોરબીમો.7046032888મો.7046111156ઈમેઈલ: hrm.morbi@equityhyundai.com