મોરબી: રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, મોરબી દ્વારા વેદાંત ગ્લોબલ સ્કુલ – નાની વાવડી ખાતે રાજ્ય કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં રાજ્યભરના પ્રતિભાશાળી બાળકોએ વિવિધ કલા ક્ષેત્રે પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું. જિલ્લા યુવા વિકાસ અધિકારી એચ. એ. વ્યાસ દ્વારા સત્તાવાર રીતે વિજેતાઓના નામ જાહેર કરવામાં આવ્યા છે. તમામ વિભાગોના પરિણામોની વિગતવાર માહિતી નીચે મુજબ છે:વિભાગ - 'અ' (વય જુથ: ૭ થી ૧૦ વર્ષ) ૧.વકૃત્વ સ્પર્ધા પ્રથમ: પરમાર સાક્ષી એમ. (સોસીયા વાડી વિસ્તાર પ્રા.શાળા, ભાવનગર ગ્રામ્ય) દ્વિતીય: માથકીયા મહેવીશ (મોરબી) તૃતીય: પટેલ મંત્ર રોહીતભાઈ (સૌરભ સંસ્કાર વિદ્યાલય, સાબરકાંઠા-હિંમતનગર) ૨.નિબંધ લેખન સ્પર્ધા પ્રથમ: પરમાર મહેશ્વરી જે. (શ્રીમતિ આર.એસ. કાલરીયા પ્રા.શાળા, જૂનાગઢ શહેર) દ્વિતીય: ધ્વની કમલેશભાઈ ગીરાસે (કુસુમ વિદ્યાલય, વલસાડ) તૃતીય: બાવળીયા નેન્સી (બોટાદ) ૩.ચિત્રકલા સ્પર્ધા પ્રથમ: વિવાન ગાંધી (વી.ડી.દેસાઈ વાડીવાલા, સુરત શહેર) દ્વિતીય: મિશ્રી એમ. પટેલ (દિલ્હી પબ્લિક સ્કુલ વસઈ, જામનગર ગ્રામ્ય) તૃતીય: નાઈકા નિરજા (વડોદરા શહેર) ૪.એક પાત્રિય અભિનય પ્રથમ: વિવાન ભગત (ગજેરા ગ્લોબલ સ્કુલ, સુરત શહેર) દ્વિતીય: અર્ચિત રાજદેવ (વડોદરા શહેર) તૃતીય: રુહી શેરશીયા (મોરબી) ૫.લગ્ન ગીત પ્રથમ: પટેલ કાવ્યા રજનીકાંતભાઈ (શ્રી ડી.બી. હાઈ-પલસાણા, સુરત ગ્રામ્ય) દ્વિતીય: દેવિકા વિષ્ણુભાઈ લુણી (સુરેન્દ્રનગર) તૃતીય: ભુંભરીયા રુહી (મોરબી) ૬.લોકવાદ્ય સંગીત પ્રથમ: હિરાણી મોક્ષ (નારાણપર, કચ્છ-ભુજ) દ્વિતીય: બરાસરા મહેન્દ્ર અશ્વિનભાઈ (મોરબી) તૃતીય: વાઘેલા રુદ્ર સંજયકુમાર (જીનીયસ પબ્લિક સ્કુલ, મહેસાણા) ૭.સર્જનાત્મક કારીગરી પ્રથમ: વસાવા વિહાન એ. (નારાયણ વિદ્યાલય, ભરૂચ) દ્વિતીય: વડગામા નૈત્રિક (મોરબી) તૃતીય: વેદાંગ વાઘેલા (વ્હાઈટ હાઉસ પબ્લિક સ્કુલ, કચ્છ-ભુજ) વિભાગ - 'બ' (વય જુથ: ૧૧ થી ૧૩ વર્ષ) ૧.વકૃત્વ સ્પર્ધા પ્રથમ: મહેક રાકેશ ઘોડાસરા (ગાંગેચા પ્રા.શાળા માળિયા હાટીના, જૂનાગઢ ગ્રામ્ય) દ્વિતીય: પાર્થ રાણાભાઈ રબારી (સ્વામિનારાયણ સ્કુલ-કચ્છ, કચ્છ-ભુજ) તૃતીય: શ્રીમાળી તત્સવી (ખેડા-નડીયાદ) ૨.નિબંધ સ્પર્ધા પ્રથમ: જોગ હસ્તી (શ્રી પરિશ્રમ વિદ્યામંદિર રાણાકંડોરણા, પોરબંદર) દ્વિતીય: હેત પટેલ (સુરેન્દ્રનગર) તૃતીય: ગોકાણી વલ્લવી રૂપેશભાઈ (અગસ્ત્ય ગર્લ્સ હાઈ. ખંભાળિયા, દેવભૂમિ દ્વારકા) ૩.ચિત્રકલા સ્પર્ધા પ્રથમ: પ્રગતિ ટાંક (શ્રી સત્યાસાઈ વિદ્યાલય, જામનગર શહેર) દ્વિતીય: વેદ સુનિલભાઈ ટંડેલ (શેઠ આર.જે.જે. હાઈ., વલસાડ) તૃતીય: વઘાસિયા પ્રિના હાર્દિકભાઈ (કેરીયાનાગસ પ્રા.શાળા, અમરેલી) ૪.એક પાત્રિય અભિનય પ્રથમ: ઋષિ જયદીપકુમાર મહેતા (કુસુમ વિદ્યાલય, વલસાડ) દ્વિતીય: અલભ્યા ત્રિપાઠી (વડોદરા શહેર) તૃતીય: ઉનડકડ પ્રાંજલ યોગેશ (સર જે.જે. પ્રાયમરી સ્કુલ-નવસારી) ૫.લગ્ન ગીત પ્રથમ: ચૌહાણ માનસી (બોટાદ) દ્વિતીય: હની ભરતગર ગુસાઈ (શ્રી લેખા કન્યા વિદ્યાલય, કચ્છ-ભુજ) તૃતીય: ત્રિવેદી હિરવા (મોરબી) ૬.લોકવાદ્ય સંગીત પ્રથમ: અગોલા નક્ષ (મોરબી) દ્વિતીય: ધોળકીયા સમર્થ (વ્હાઈટ હાઉસ પબ્લિક સ્કુલ, કચ્છ-ભુજ) તૃતીય: વ્યાસ યશ (બોટાદ) ૭.સર્જનાત્મક કારીગરી પ્રથમ: તડવી રોશન પ્રવિણભાઈ (પ્રાથમિક શાળા ગંભીરપુરા, નર્મદા-રાજપીપળા) દ્વિતીય: ખનક ભરતસિંહ બારડ (શ્રીરામ વિદ્યાલય સત્યમ પ્રા.શાળા, બનાસકાંઠા-પાલનપુર) તૃતીય: પટેલ સનાયા સાગર (દિલ્હી પબ્લિક સ્કુલ વસઈ, જામનગર ગ્રામ્ય) વિભાગ - 'ખુલ્લો' (વય જુથ: ૭ થી ૧૩ વર્ષ) ૧.દોહા-છંદ-ચોપાઈ પ્રથમ: જયદીપ રાજુભાઈ લુણા (દેરામોરા પ્રાથમિક શાળા, દેવભૂમિ દ્વારકા-જામખંભાળીયા) દ્વિતીય: ગઢવી સુર્યભાણ (ખેડા-નડીયાદ) તૃતીય: મોરી રુદ્રરાજસિંહ (બોટાદ) ૨.લોકવાર્તા સ્પર્ધા પ્રથમ: આદિત્યદાન ગઢવી (સરસ્વતીનગર પ્રા.શાળા ઝંડલા, પાટણ) દ્વિતીય: મહેતા વૃષ્ટિ વી. (આર્યવ્રત પ્રા.શાળા ધ્રોલ, જામનગર ગ્રામ્ય) તૃતીય: ગોહિલ દક્ષરાજ (ખેડા-નડીયાદ) ૩.લોકગીત સ્પર્ધા પ્રથમ: બાડમેરા ક્રિષ્ના કિશનભાઈ (કે.બી.અગ્રવાલ પ્રા.શાળા, બનાસકાંઠા-પાલનપુર) દ્વિતીય: ડામોર ખુશીબેન (મહિસાગર-લુણાવાડા) તૃતીય: ઓમ દેવશીભાઈ મોઢવાડીયા (શ્રી સર્વોદય સ્કુલ પાળ, રાજકોટ ગ્રામ્ય) ૪.ભજન સ્પર્ધા પ્રથમ: નક્ષ નરેશભાઈ ડાભી (સંતશ્રી બાપા સીતારામ પ્રાથમિક શાળા, સુરત શહેર) દ્વિતીય: પરમાર નારાયણ (મોરબી) તૃતીય: ભીલ પુષ્પા (મોડેલ સ્કુલ તળાજા, ભાવનગર ગ્રામ્ય) ૫.સમુહગીત પ્રથમ: કન્યા વિદ્યાલય-અસ્તાન (સુરત ગ્રામ્ય) દ્વિતીય: બરોડા હાઈસ્કુલ (વડોદરા શહેર) તૃતીય: કંસારા વાવ પ્રા.શાળા (પંચમહાલ-ગોધરા) ૬.લોકનૃત્ય પ્રથમ: પ્રાથમિક શાળા-લિંગા (ડાંગ-આહવા) દ્વિતીય: શ્રી સ્વામીનારાયણ ગુરૂકુળ-ભાયાવદર (રાજકોટ ગ્રામ્ય) તૃતીય: વિનય ઈ.સ્કુલ-ઘુનડા (મોરબી) #MorbiUpdate #MorbiNews #GujaratStateLevel #BalPratibhaShodh #Result2025 #TalentCompetition #StateWinners