મોરબી : મોરબીના નવલખી રોડ પર નેકસસ સિનેમા સામે ઘુતારીની વાડી વિસ્તારમાં રહેતા કિશનભાઈ વાલજીભાઈ વાઘેલા ઉ.22 નામના યુવકે ગઈકાલે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.