મોરબીમાં 1999થી કાર્યરત BLU BLISS મેટ્રેસ એકદમ કમ્ફર્ટ અને ટકાઉ મેટ્રેસનું ઉત્પાદન કરે છે, આ મેટ્રેસની માલદિવ, સેશેલ્સ, યુકે, સાઉથ આફ્રિકા, લેટિન અમેરિકા સહિતના દેશોમાં નિકાસ થાય છે : મોરબીવાસીઓને આ મેટ્રેસ હોલસેલ ભાવે રિટેઇલમાં મળી જશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : આપણે દરરોજ 8 કલાક જેટલો સમય જે ગાદલા ઉપર વિતાવીએ છીએ, તેમાં જ કોમ્પ્રોમાઇઝ કરીએ છીએ. આખો દિવસ કામ કર્યા પછી આરામ માટે કમ્ફર્ટ લેવલ તો સારૂ જ હોવું જોઈએ. એટલે જ જો પૂરતું કમ્ફર્ટ જોઈતું હોય તો મોરબીમાં ઘરઆંગણે જ બનતા BLU BLISS મેટ્રેસ અપનાવી જુઓ.લોકોને ઊંઘમાં વધુમાં વધુ કમ્ફર્ટ કેમ રહે તેવા પ્રયાસ સાથે 1999માં મોરબીમાં BLU BLISSનો પાયો નખાયો હતો. પોતાની રિસર્ચ અને ટેકનોલોજીની મદદથી ખૂબ ટૂંકા જ સમયમાં BLU BLISSના મેટ્રેસે લોકોના દિલ જીત્યા હતા. હાલ દેશના સીમાડા વટાવીને આ મેટ્રેસ માલદિવ, સેશેલ્સ, યુકે, સાઉથ આફ્રિકા, લેટિન અમેરિકા સહિતના દેશોમાં ધૂમ મચાવા લાગ્યા છે. અહીં મેમરી ફોર્મ મેટ્રેસ, લેટેક્ષ ફોર્મ મેટ્રેસ, ઓર્થો મેટ્રેસ, સ્પ્રિંગ મેટ્રેસ, હાયબ્રિડ મેટ્રેસ જેવા અનેક પ્રકારના મેટ્રેસનું ઉત્પાદન કરવામાં આવે છે. અહીં 22થી વધુ પ્રકારના મેટ્રેસ બનાવવામાં આવે છે. ઉપરાંત તમામ મેટ્રેસનું કસ્ટમાઈઝેશન પણ કરી આપવામાં આવે છે. અહીંના મેટ્રેસમાં 10 વર્ષ સુધીની વોરંટી પણ આપવામાં આવે છે.ખાસ વાત તો એ છે કે અહીં એકસપોર્ટ ક્વોલિટીના જે મેટ્રેસ બનાવવામાં આવે છે. તેનું મોરબીવાસીઓ માટે હોલસેલ ભાવે રિટેઇલમાં પણ વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. તો મેટ્રેસ લેતા પૂર્વે એક વખત અહીંની રૂબરૂ મુલાકાત જરૂર લ્યો. BLU BLISS MATTRESSઅજંતા કલોક પાસે, મોરબી- રાજકોટ હાઇવે, વિરપર, મોરબીમો.નં.8153931234