મોરબી: મોરબીની ગીચ ગણાતી સોની બજારમાં બે આખલાઓ વચ્ચે જોરદાર યુદ્ધ જામ્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે, આખલાઓ બાખડવાને આસપાસના લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. તેમજ રખડતા પશુઓના ત્રાસને અંકુશમાં લાવવા માંગ ઉઠી છે.