5 રાત્રી અને 6 દિવસનું પેકેજ, રહેવા અને જમવા સહિતની તમામ વ્યવસ્થા : સિનિયર સીટીઝનની વ્યવસ્થિત કાળજી લેવાશે : સ્પે.ઓફર હેઠળ પેકેજની કિંમત માત્ર રૂ.2.25 લાખમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : શું તમે પણ તમારા માતા-પિતા અથવા પરિવાર સાથે ઉત્તરાખંડના પવિત્ર ચારધામની યાત્રા કરવાનું વિચારી રહ્યા છો? તો હવે તમારી આ યાત્રા બનશે વધુ સરળ અને સુવિધાજનક. દેવભૂમિ ચારધામ યાત્રા હવે હેલિકોપ્ટર દ્વારા ઉપલબ્ધ છે. મોરબીનું હિમાલય હોલીડે તેનું ખાસ પેકેજ લઈને આવ્યું છે. આ પેકેજમાં મોરબીવાસીઓ આરામદાયક રીતે અને કાળજી સાથે ચાર ધામની ભવ્ય યાત્રા કરી શકે. જો તમે શારીરિક શ્રમ વગર, ઓછા સમયમાં અને સંપૂર્ણ સુવિધા સાથે ચારધામના દર્શનનો લહાવો લેવા માંગતા હો, તો આ હેલિકોપ્ટર યાત્રા તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.યાત્રામાં સમાવિષ્ટ ચાર મુખ્ય પવિત્ર સ્થળો 1. યમનોત્રી2. ગંગોત્રી3. કેદારનાથ4. બદ્રીનાથઆ યાત્રામાં કયા ધામનો સમાવેશ થાય છે?● પિક-અપ અને ડ્રોપ : દહેરાદૂન એરપોર્ટ, બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનથી લાવવા-મૂકવાની સુવિધા.● નિવાસ : દહેરાદૂનમાં 1 રાતનું લક્ઝરી રોકાણ (નાસ્તો અને રાત્રિભોજન સાથે).● હેલિકોપ્ટર સેવા: દહેરાદૂનથી રાઉન્ડ-ટ્રીપ ફ્લાઈંગ.● ખાસ સગવડ: યમનોત્રી ખાતે પાલખી અથવા પોની (ઘોડા)ની સેવા.● VIP દર્શન: બે ધામમાં VIP દર્શનની વ્યવસ્થા.● ભોજન અને રોકાણ: ચારધામ યાત્રા દરમિયાન તમામ ભોજન સાથે આરામદાયક રોકાણ.● વરિષ્ઠ નાગરિકો માટે: સિનિયર સિટિઝન્સ માટે ખાસ કાળજી અને દેખભાળ.● અન્ય: તમામ ટેક્સ, રોયલ્ટી અને લેવીનો સમાવેશ.શા માટે આ પેકેજ પસંદ કરવું?● 24x7 સપોર્ટ: તમને યાત્રા દરમિયાન 24 કલાક ડે ડેડીકેટેડ ટ્રાવેલ આસિસ્ટન્સ મળશે.● નિષ્ણાંતો : ચારધામ યાત્રાના એક્સપર્ટ્સ દ્વારા આયોજન.● લોકલ ટીમ: ગ્રાઉન્ડ પર સ્થાનિક સપોર્ટ ટીમની હાજરી.અન્ય પેકેજ :ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ : દુબઇ, બાલી, સિંગાપોર, મલેશિયા, વિથ ક્રુઝહિમાલય હોલીડેશોપ નં.77, ત્રીજો માળ, કેપિટલ માર્કેટ, રવાપર રોડ, મોરબીમો.નં.9725331098 મો.નં.9374031098મો.નં.9726431098