મોરબી નિવાસી નરશીભાઈ માવજીભાઈ ભટ્ટાસણાનું અવસાન, સોમવારે બેસણું મોરબી : મોરબી નિવાસી નરશીભાઈ માવજીભાઈ ભટ્ટાસણા (ઉં. વ. 76) તે રમેશભાઈ (મો. નં. 9913703224), અરવિંદભાઈ (મો. નં. 9925726637)ના પિતા, નીખીલભાઈ રમેશભાઈ ભટ્ટાસણા (મો. નં. 9537480274)ના દાદાનું તારીખ 5-2-2026 ને ગુરૂવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 9-2-2026 ને સોમવારે બપોરે 3-30 થી 5-30 સુધી ઉમા હોલ, બાલકેશ્વર મહાદેવ મંદિરની સામે, રવાપર ખાતે રાખવામાં આવ્યું છે.