દર મંગળવારે યુરોસર્જન ડો.યશ ટીલાળા, દર પહેલા તથા ત્રીજા ગુરૂવારે યુરોસર્જન ડો.નરેશ સાપરિયા અને દર બીજા તથા ચોથા ગુરૂવારે યુરોસર્જન ડો.પ્રતીક શાહની ઓપીડીમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : કિડની, મૂત્રમાર્ગ અને પથરીના રોગોના નિષ્ણાંત ડો.પાર્થરાજસિંહ જાડેજા મોરબીમાં શ્રેયસ હોસ્પિટલ ખાતે તા.7 ફેબ્રુઆરી શનિવારના રોજ સવારે 11થી બપોરે 1 દરમિયાન ખાસ ઓપીડી યોજવાના છે. તેઓ દ્વારા યુરોલોજીને લગતા તમામ રોગોનું સચોટ નિદાન અને સલાહ ઘરઆંગણે જ આપવામાં આવશે. આ સાથે પથરી- પ્રોસ્ટેટ- કેન્સરની આધુનિક એંડોસ્કોપિક અને લેપ્રોસ્કોપી સર્જરી અંગે પણ તેઓ સચોટ સલાહ આપશે. તેઓ કિડની તથા મૂત્રમાર્ગમાં પથરી, પેશાબમાં થતા રસી, પેશાબમાં રુકાવટ, પ્રોસ્ટેટની તકલીફ, કિડની-મૂત્રમાર્ગ- પ્રોસ્ટેટના કેન્સર, પેશાબમાં લોહી આવવાની કે બળતરા જેવી તકલીફ, પુરુષમાં વ્યંધ્યત્વ કે સેક્સ સંબંધિત સમસ્યાઓના નિષ્ણાંત છે. કિડની, પથરી, પ્રોસ્ટેટ અને મૂત્રમાર્ગને સારવારને લગતી તમામ સુવિધા હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. પણ જરૂરિયાતમંદ દર્દીને આયુષ્યમાન કાર્ડ હેઠળ સંલગ્ન હોસ્પિટલમાં પણ સર્જરીની વ્યવસ્થા કરી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે દર મંગળવારના સવારે 11થી 1 દરમિયાન રાજકોટની પ્રખ્યાત ગોકુલ હોસ્પિટલના નિષ્ણાંત યુરોસર્જન ડો.યશ ટીલાળા નિયમિત રીતે શ્રેયસ યુરોકેર, મોરબી ખાતે મળશે. દર પહેલા અને ત્રીજા ગુરૂવારના બપોરે 4થી 6 દરમિયાન રાજકોટની ગિરિરાજ હોસ્પિટલના નિષ્ણાંત યુરોસર્જન ડો.નરેશ સાપરિયા શ્રેયસ યુરોકેર ખાતે નિયમિત મળશે અને દર બીજા અને ચોથા ગુરૂવારના બપોરના 4થી 6 રાજકોટની સ્ટર્લિંગ હોસ્પિટલના નિષ્ણાંત યુરોસર્જન ડો.પ્રતીક શાહ શ્રેયસ હોસ્પિટલ ખાતે નિયમિત મળશે. તો આ ઓપીડીનો લાભ લેવા આજે જ રજિસ્ટ્રેશન કરો.સ્થળ : શ્રેયસ હોસ્પિટલ, બીજો માળ,પ્રિકયોર લેબ બિલ્ડીંગ,ક્રિષ્ના હોસ્પિટલ સામે, શનાળા રોડમો.નં.7622000921ફોન નં.02822450375