મોરબી : સામખિયાળી થી મોરબી તરફ આવતા નેશનલ હાઈવે પર અકસ્માતના કારણે ભારે ટ્રાફિકજામ સર્જાયો છે. હાઈવે પર અકસ્માત સર્જાતા અન્ય વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. હાઈવે પર વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ છે. આ ટ્રાફિકજામમાં અનેક વાહનચાલકો ફસાયા છે.