મોરબી : આજરોજ સાંજના સમયે મોરબીના લાલપર પાસે હાઇવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના કારણે હાઇવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. જેના કારણે અનેક વાહન ચાલકો ટ્રાફિકજામમાં ફસાયા હતા. અકસ્માતમાં કોઈ જાનહાની થઈ છે કે કેમ તે જાણી શકાયું નથી.