મોરબી : મોરબી નિવાસી ચંપાબેન શાંતિલાલ ભાડેસિયા તે, શાંતિલાલ રાઘવજીભાઈ ભાડેસિયાના પત્ની, નારણભાઈ, ડો. જયંતીભાઈ (RSSના પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક), ડો. હરેશભાઈ, રંજનબેન પાટડીયા, સ્વ. ભાનુબેન ઘોરેચા, ઉષાબેન મણિયારના માતાનું આજે તારીખ 5-2-2026 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. તેમની સ્મશાન યાત્રા આજે તારીખ 5-2-2026 ને ગુરુવારના રોજ બપોરે 3 કલાકે તેમના નિવાસ સ્થાન પ્રણવ ભૂમિ, પ્લોટ 3/B, સરકારી કર્મચારી ઘર બાંધનાર સહકારી મં. સોસાયટી, નવા બસ સ્ટેન્ડ સામેથી નીકળી લીલાપર સ્મશાન જશે.