મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક શેડ ભાડે આપવાનો છે. નવી ફેક્ટરી અથવા ગોડાઉન માટે આ શેડ મોકાનો છે. જેની સાઈઝ 8000 ફૂટ છે. રસ ધરાવતી પાર્ટીઓને સંપર્ક કરવા જણાવાયુ છે. ઉપલબ્ધ સુવિધાઓ ● નવું બાંધકામ ● લેબર રૂમની સુવિધા ● થ્રી ફેઝ લાઈટ કનેક્શન ● પાણીની સુવિધા ● સાઈડની દીવાલ 19 ફુટ, ટોચની દિવાલ 26 ફૂટ સ્થળ સુધી પહોંચવા માટે :1. પ્લેટીના વિટ્રિફાઇડ રેલવે ફાટકથી 1 કિલોમીટર, જીઓ સ્લેબ (ડેલ્ટા) કંપની સામે, ગોલ્ડન યેલો પેપરમિલ પાછળ. 2. જોધપરથી ભડીયાદ મેઇન રોડ, પ્લેથોરા પોલીપેકની બાજુમાં.એડ્રેસ : એરાઈસ પેકેજીંગ,ભડીયાદ, મોરબી-2વધુ માહિતી માટેમો.8866655583મો.8866655574