મોરબી નિવાસી હનીફભાઈ સુમરાનું અવસાન; આવતીકાલે શુક્રવારે બેસણું મોરબી : મોરબી નિવાસી હનીફભાઈ અલીયાસભાઈ સુમરાનું તારીખ 4/2/20026 ને બુધવારના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 6/2/2026 ને શુક્રવારે સાંજે 4 થી 6 કલાકે માધાપર શેરી નંબર 8, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.લી.ઈકબાલભાઈ અલિયાસભાઈ સુમરામહેબૂબભાઈ મુશાભાઇ સુમરાહાબીલ ઈકબાલભાઈ સુમરામોરબી જડેશ્વર મહાદેવ મંદિરના પૂજારી છગનલાલ મકનજીભાઈ પંડ્યાનું અવસાન, શનિવારે બેસણું મોરબી : મોરબી નિવાસી તેમજ જડેશ્વર મહાદેવ મંદિરના પૂજારી છગનલાલ મકનજીભાઈ પંડ્યા (ઉંમર વર્ષ 97), તેઓ સ્વ. શંભુપ્રસાદ, સ્વ. ત્રિભુવનભાઈ, સ્વ. ગોરધનભાઈ તથા સ્વ. નવલભાઇના ભાઈ તેમજ મહેશભાઈ, કિશોરભાઈ, જીતુભાઈના પિતા તથા નિરવ, હાર્દિક, અલ્પા, અંકિતા, શીતલ અને વંદનાના દાદાનું તારીખ 05/02/2026 ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 07/02/2026 ને શનિવારના રોજ સાંજે 03 થી 05 કલાકે સતવારા જ્ઞાતિની વાડી, કાલિકા પ્લોટ, મેઇન રોડ, મોરબી ખાતે રાખેલ છે. મો. નં.99793 3848394271 56713 92287 73538