માઈક્રો એન્ડોસ્કોપીક સ્પાઇન સર્જરીના 10,000થી વધુ ઓપરેશનનો અનુભવ : હાથ-પગની નસ-કમર-ગરદનનો દુઃખાવો, મણકાની ગાદી ખસી જવી/ઘસારો, સાયટીકા, મણકાનો ચેપ, કેન્સર અથવા ટીબી, મણકાના ફ્રેક્ચર / પેરાલીસિસ અને બાળકોમાં ખુંધની તકલીફના સ્પેશિયાલિસ્ટમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓએ હવે સ્પાઇન સંબંધિત સમસ્યાઓના શ્રેષ્ઠ નિદાન માટે હવે અમદાવાદ જવાની જરૂર નથી. અમદાવાદના નિષ્ણાંત સ્પાઇન સર્જન ડો. મયુર વાળા આગામી શનિવારના રોજ મોરબીમાં ઓપીડી યોજવાના છે. તો અત્યારે જ રજિસ્ટ્રેશન કરાવો. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં કાર્યરત સ્પાઈન મેડીક્સમાં સિનિયર સ્પાઈન સર્જન ડો.મયુર વાળા - એમ.એસ.(ઓર્થો), ફેલોશીપ ઈન સ્પાઈન સર્જરી (જર્મની) MISS ફેલોશીપ (જર્મની) સેવા આપે છે. તેઓ દર મહિનામાં પહેલા અને ત્રીજા શનિવારે સવારે 10થી 12 દરમિયાન મોરબીમાં સાવસર પ્લોટ મેઈન રોડ પર ક્રિષ્ના ટ્રાવેલ્સની સામે, એસબીઆઈ બેંકની બાજુમાં આવેલ એક્યુરા ડાયગ્નોસ્ટીક સેન્ટર & લેબૉરેટરીમાં તેમજ બપોરે 12થી 1 દરમિયાન શનાળા રોડ ઉપર મહેશ હોટેલની પાછળ આવેલ ક્રિષ્ના મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે ઓપીડી યોજે છે. જે અંતર્ગત આગામી તા.7 ફેબ્રુઆરીને શનિવારના રોજ તેઓની ઓપીડી યોજાનાર છે.ડો.મયુર વાળાએ મિનિમલી ઇન્વેસિવ (માઈક્રો એન્ડોસ્કોપીક) સ્પાઇન સર્જરી (MISS) વડે 10,000+ સફળ ઓપરેશન કર્યા છે. તેઓ કી-હોલ અને દુરબીનથી થતી સર્જરી તેમજ રીવીઝન તથા કોમ્પ્લિકેટેડ સ્પાઈન સર્જરીમાં બહોળો અનુભવ ધરાવે છે. તેઓની ઓપીડીનો લાભ લેવા આજે જ રજિસ્ટ્રેશન કરાવો. શું તમને આ પ્રકારની તકલીફ છે?● હાથ-પગમાં નસનો દુઃખાવો ● કમર અથવા ગરદનનો દુઃખાવો● મણકાની ગાદી ખસી જવી / ઘસારો થવો● સાયટીકા (ચાલવામાં તકલીફ)● મણકાનો ચેપ, કેન્સર અથવા ટીબી● મણકાના ફ્રેક્ચર / પેરાલીસિસ● બાળકોમાં ખુંધની તકલીફ● મોટી ઉમરે થતા મણકાના ફ્રેક્ચરઓપીડી તા.7 ફેબ્રુઆરીસમય : 10થી 12એક્યુરા ડાયગ્નોસ્ટીક સેન્ટરમો.8080101088સમય : 12થી 1 ક્રિષ્ના હોસ્પિટલમો.9725530301