નશો એક રોગ છે, સફળ કાઉન્સેલિંગ અને યોગ્ય વાતાવરણથી તેની સારવાર શક્ય છે : કોર્ષ પૂર્ણ કર્યા બાદ આજીવન મદદ અને માર્ગદર્શન : આપના પરિવાર કે મિત્રને નશામાંથી મુક્ત કરાવવા આજે જ સંપર્ક કરોમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : શુ શરાબ તમારી સમસ્યા છે ? શુ તમે અથવા તમારા પરિવારજન કે તમારા મિત્ર શરાબ, ગાંજો, અફીણ, ચરસ, ડ્રગ્સ, ઊંઘની ગોળી તથા જાનલેવા નશાથી પીડિત છે ? શરાબ સેવન કે કોઈ પણ પ્રકારનો નશો કરવો એ એક રોગ છે. તેની સારવાર શક્ય છે. આ પ્રાણ ઘાતક નશાનો એક જ ઇલાજ છે યોગ્ય સમજ સાથેનું કાઉન્સેલિંગ. જેમાં માનસિક બદલાવ અને વિચારોની દિશા બદલી તેની સારવાર શક્ય છે. આવી તમામ સારવાર નશા મુક્તિ કેન્દ્રમાં મળે છે. અહીં બાળકો અને યુવાનોનો વધતો જતો તણાવ, મોબાઈલ એડીક્શન, તથા યુવાનોને રિલેશનશિપમાં ગેરસમજથી આત્મહત્યાથી બચાવવાનું માર્ગદર્શન અને પરિવારિક સમસ્યાઓનું માર્ગદર્શન અંગેનું કાઉન્સેલિંગ પણ ઉપલબ્ધ છે. આ કોર્ષ પૂર્ણ કર્યા બાદ આજીવન મદદ અને માર્ગદર્શન મળશે. આ પ્રાણઘાતક નશાની બીમારીથી મુક્તિ માટે કેન્દ્ર તમને ચોક્કસ મદદ કરી શકે છે. તો આજે જ સંપર્ક કરો.કેન્દ્રમાં દર્દીઓને મળતી સુવિધાઓ● દર્દીની શારીરિક અને માનસિક મજબૂતી માટે કસરત, યોગ અને ધ્યાન● દર્દીનું પર્સનલ અને પરિવારનું કાઉન્સેલિંગ● ઉત્સવો સાથે પરિવાર જેવું વાતાવરણ ● દર્દીને ઘરેથી કેન્દ્ર સુધી તેડી-મૂકી જવાની સુવિધા● નશાથી દૂર રહેલા આલ્કોહોલીકસ, નાર્કોટિક્સ, એનોનીમ્સ મિટિંગ અને આધ્યાત્મિક સેશન● સાઈક્રાટીસ્ટ ડોકટર અને જનરલ ફિઝિશિયન ડોકટરની સુવિધા● અનુભવી કાઉન્સેલર દ્વારા કાઉન્સેલિંગ● દર્દીના મનોરંજન માટે ટીવીની સુવિધા● દર્દી માટે ડિટોકસરૂમ, કાઉન્સેલિંગ માટે અલગ મિટિંગ રૂમ● સવારે ચા-બિસ્કિટ, નાસ્તો, બપોરની ચા તથા બે ટાઈમ પૌષ્ટિક ખોરાક અને મિનરલ વોટરની સુવિધા● દર્દીને રમત ગમત માટે ઇન્ડોર ગેમ્સની સુવિધા● માનસિક સ્વાસ્થ્યવર્ધનની પ્રવૃત્તિઓ અને લાયબ્રેરીની સુવિધાસ્વાસ્થ્ય નશામુક્તિ કેન્દ્રઆર્યપેલેસ હોટેલ,રાજકોટ-મોરબી હાઇવે, ન્યારા પંપની સામે,પ્રભુનગર, મિતાણા મો.9274722604મો.9274822604