રૂ.1200માં 3 જીન્સ મળશે, રૂ.1000માં 3 ટી શર્ટ અને રૂ.1000માં 3 શર્ટ મળશે : આ ઓફર્સ સ્ટોક હશે ત્યાં સુધીમાં જ ચાલશે, વહેલા તે પહેલારૂ.2 હજારમાં કાપડની 2 જોડી સાથે 2 જોડી ફ્રી : રૂ.3500માં હેવી કાપડની 2 જોડી સાથે પણ 2 જોડી ફ્રી મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના શુભ એમ્પોરીયમમાં હોલી ધમાકા ઓફર્સ ચાલી રહી છે. જેમાં રેડીમેઈડ ક્લોથનું વેચાણ હવે બંધ કરવાનું હોવાથી સ્ટોક ક્લિયરન્સ સેલ રાખવામાં આવ્યો છે. જેમાં જીન્સ, શર્ટ અને ટી શર્ટમાં બાય 1 ગેટ 2 ફ્રી મળશે. તો આજે જ ખરીદી કરવા પધારો. મોરબીમાં શનાળા રોડ ઉપર સ્કાય મોલની બાજુમાં શુભ એમ્પોરીયમ કાર્યરત છે. અહીં શુટીંગ અને શર્ટીંગનો અઢળક સ્ટોક જોવા મળશે. સારામાં સારી મિલોના કાપડ જેવા કે મયુર, દિનેશ, રેમન્ડ, વિમલ, મફતલાલ, ગવાલિયર તેમજ અન્ય અનેક ગેરેન્ટેડ મિલોના કાપડ અહીં મળશે. અહીં પેન્ટ, શર્ટ, શૂટ, સફારી, કુર્તા, ઝભ્ભાના કાપડ તેમજ વાઈટ લીનન તેમજ રંગીન કાપડની વિશાળ રેન્જ છે. આ દુકાનમાં 10,000થી વધુ તાકાની રેન્જ જોવા મળશે. અહીં રૂ.2 હજારમાં કાપડની 2 જોડી સાથે 2 જોડી ફ્રી મળશે. હેવી રૂ.3500માં કાપડની 2 જોડી સાથે 2 જોડી ફ્રી મળશે. જ્યારે રેડીમેઈડ કલોથમાં સ્ટોક ક્લિયરન્સ સેલ મુકવામાં આવ્યો હોવાથી 1 પેન્ટ સાથે 2 પેન્ટ ફ્રી માત્ર રૂ.1200માં મળશે. ટી શર્ટમાં પણ 1 સાથે 2 ફ્રી માત્ર રૂ.1000માં મળશે. જ્યારે શર્ટમાં પણ 1 સાથે 2 ફ્રી માત્ર રૂ.1000માં મળશે. આ ઓફર્સ સ્ટોક હશે ત્યાં સુધી જ મળવાની છે. તો જલ્દી કરો...શુભ એમ્પોરીયમ સ્કાયમોલની બાજુમાં, શનાળા રોડ, મોરબીમો.નં.9879224230દુકાનનો સમય : સવારે 10 થી રાત્રે 8 વાગ્યા સુધી (રવિવારે રજા)