મોરબી નિવાસી લાભુબેન હસમુખભાઈ જેઠલોજાનું અવસાન, બુધ અને શુક્રવારે ધૂનનું આયોજન મોરબી: મોરબી નિવાસી લાભુબેન હસમુખભાઈ જેઠલોજા (ઉં. વ. 63) તેઓ હસમુખભાઈ ભગવાનજીભાઈ જેઠલોજાના પત્ની, મહિપતભાઈ હસમુખભાઈ જેઠલોજા અને પ્રકાશભાઈ હસમુખભાઈ જેઠલોજાના માતા, કૈલાશભાઈ ધરમશીભાઈ જેઠલોજા અને સાગરભાઈ લખમણભાઈ જેઠલોજાના કાકીનું તારીખ 02/02/2026 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 05/02/2026 ને ગુરુવારે બપોરે 3 થી 5 તેમના નિવાસ સ્થાન પીપળી ખાતે તેમજ રાત્રે 8 થી 10 કલાકે તેમના નિવાસ સ્થાન શિવપ્રેમ એ એપાર્ટમેન્ટ, ઉમા ટાઉનશીપ, મોરબી - 2 ખાતે રાખેલ છે (પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે) તેમજ સદગતને શ્રદ્ધાંજલિ પાઠવવા તારીખ 04/02/2026 ને બુધવારના રોજ રાત્રે 8:30 કલાકે ખાનપર સુંદરકાંડ મંડળ દ્વારા સુંદરકાંડના પાઠનું અને તારીખ 06/02/2026 ને શુક્રવારના રોજ રાત્રે 8:30 થી 11 કલાકે બાપા સીતારામ ધુન મંડળ, મોરબી દ્વારા નવી પીપળી ખાતે ધૂનનું આયોજન કરવામાં આવ્યું છે.મો. નં.97375 6096696981 12295મોરબી નિવાસી સુરેશભાઈ ચતુરભાઈ દેત્રોજાનું અવસાન, ગુરુવારે બેસણુંમોરબી: મોરબી નિવાસી સુરેશભાઈ ચતુરભાઈ દેત્રોજા (ઉં. વ. 55) તેઓ રજનીભાઈ ચતુરભાઈ દેત્રોજાના ભાઈ તથા નીલ સુરેશભાઈ દેત્રોજાના પિતા તેમજ શ્રીલ રજનીભાઈ દેત્રોજાના કાકા/બાપુજીનું તારીખ 01/02/2026 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બંને પક્ષનું બેસણું તારીખ 05/02/2026 ને ગુરૂવારના રોજ સવારે 8 થી 10 કલાકે દ્વારિકાધીશ પાર્ટી પ્લોટ, એસપી રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.