10 વર્ષનો બહોળો અનુભવ ધરાવતા નિષ્ણાંતની સેવા ઘરઆંગણે : પેટ અને થોરાસિક કેન્સર સર્જરી, ટ્રીસમસ માટે કરેક્શન સાથે એડવાન્સ્ડ ઓરલ કેન્સર સર્જરી, સ્તન કેન્સર માટે આધુનિક ઓક્રોપ્લાસ્ટી સર્જરી, અદ્યતન પેરીટોનિયલ અને અંડાશયના કેન્સર માટે HIPEC સાથે CRS સહિતની સારવાર ઉપલબ્ધમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : કેન્સરની રોબોટિક સર્જરી માટે બતાવવા હવે મોરબીવાસીઓને અમદાવાદનો ધક્કો નહિ થાય. કારણકે અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલના રોબોટીક કેન્સર સર્જરી નિષ્ણાંત ડો. મંથન મેરજા બુધવારે મોરબીમાં ખાસ ઓપીડી યોજવાના છે. સર્જિકલ ઓન્કોલોજી અને રોબોટિક કેન્સર સર્જરીના સિનિયર કન્સલ્ટેશન ડો.મંથન મેરજા MS (General Surgery, B.J. Medical College), MCh. (Surgical Oncology) FIOS (Oncoplasty, Europe), FARIS, FALS (Robotic Surgery, RCSEd) ફૂલ ટાઈમ અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સેવા આપી રહ્યા છે. તેઓ દ્વારા તા. 4 ફેબ્રુઆરીને બુધવારના રોજ સવારે 11થી 1 દરમિયાન મોરબીના શનાળા રોડ ઉપર સરદારનગર પાસે આવેલી ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ઓપીડી યોજવાના આવનાર છે.ડો. મંથન મેરજા (પટેલ) પેટ અને થોરાસિક કેન્સર માટે રોબોટિક કેન્સર સર્જરી, ટ્રિસમસ માટે કરેક્શન સાથે એડવાન્સ્ડ ઓરલ કેન્સર સર્જરી, સ્તન કેન્સર માટે આધુનિક ઓક્રોપ્લાસ્ટી સર્જરી, અદ્યતન પેરીટોનિયલ અને અંડાશયના કેન્સર માટે HIPEC સાથે CRSના નિષ્ણાંત છે. દર્દીઓએ આ ઓપીડીનો લાભ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.ઓપીડી તા.4 ફેબ્રુ.સમય : સવારે 11 થી 1 સ્થળ : ક્રિષ્ના હોસ્પિટલ,મહેશ હોટેલ પાછળ,શનાળા રોડ, મોરબીનામ લખાવવામો.9377422135વધુ વિગત માટેમો.9898987878