મોરબી નિવાસી કાંતિલાલભાઈ સવજીભાઈ જેઠલોજાનું અવસાન, ગુરુવારે બેસણુંમોરબી : મૂળ નવી પીપળી હાલ મોરબી નિવાસી કાંતિલાલભાઈ સવજીભાઈ જેઠલોજા (ઉં. વ. 61) તે નવદીપભાઈના પિતા, પ્રભુભાઈ તથા ઈશ્વરભાઈના ભાઈનું તારીખ 1-2-2026 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 5-2-2026 ને ગુરુવારે સવારે 8 થી 10 કલાકે તેઓના નિવાસસ્થાન નંદનવનપાર્ક, રામકો બંગલોની પાછળ, ઓપેરા સ્ક્વેર, 801, મોરબી ખાતે અને રાત્રે 8 થી 9 કલાકે રામજી મંદિર, નવી પીપળી મુકામે રાખવામાં આવ્યું છે.મોટા દહીંસરા નિવાસી શાંતિલાલ દેવચંદ્ર કોઠારીનું અવસાન, ગુરુવારે ઉઠમણું અને પ્રાર્થનાસભા માળિયા (મિયાણા) : મોટા દહીંસરા નિવાસી શાંતિલાલ દેવચંદ્ર કોઠારી તેઓ નિલેશભાઈ શાંતિલાલ કોઠારીના પિતાનું તા.30/01/2026 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું ઉઠમણું તારીખ 05/02/2026 ને સવારે 10 થી 11 કલાકે અને પ્રાર્થના સભા 11 થી 12 વાગ્યે મોટા દહીંસરા, સ્થાનકવાસી જૈન સંઘ મુકામે રાખેલ છે.મોરબી નિવાસી ડાયાભાઈ દામજીભાઈ રાઠોડ અને સાગરભાઈ મિનેશભાઈ રાઠોડનું અવસાન, કાલે મંગળવારે બેસણુંમોરબી: મોરબી નિવાસી ડાયાભાઈ દામજીભાઈ રાઠોડ (ઉં. વ. 82) નું તારીખ 31/01/2026 ને રવિવારના રોજ તેમજ સાગરભાઈ મિનેશભાઈ રાઠોડ (ઉં. વ. 31) નું તારીખ 01/02/2026 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 03/02/20026 ને મંગળવારના રોજ સાંજે 4 થી 6 કલાકે તેમના નિવાસ સ્થાન, મહેન્દ્ર પરા શેરી નંબર 3, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. લિ.ગૌતમભાઈ રાઠોડ (9228216812)મિનેશભાઈ રાઠોડ (7984301826)કપિલભાઈ રાઠોડ (8866606160)મુકેશભાઈ રાઠોડ (9879418374)જયભાઈ રાઠોડ (9724553539)અશ્વિનકુમાર નાગર (જમાઈ) (98249 33873)