ફ્રી મટિરિયલ્સ સાથે લાઈફટાઇમ સપોર્ટ મળશે : કોલેજના વિદ્યાર્થીઓ તથા નાના ધંધાર્થીઓ ઇમ્પોર્ટ-એક્સપોર્ટમાં નિપૂણ બની કારકિર્દી ઘડી શકે છે : સવારે 8થી 9 અને રાત્રે 9થી 10 એમ બે બેચ હશે : માત્ર લિમિટેડ સીટ જ વધી છે, વહેલા તે પહેલાં ધોરણે પ્રવેશમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ઇમ્પોર્ટ- એક્સપોર્ટ શીખીને કારકિર્દી બનાવવી અઢળક પૈસા કમાવવા છે ? તો ગેલેક્સી એક્સપોર્ટ ટ્રેનિંગ એકેડમીમાં આવતીકાલે સોમવારથી નવી બેચ શરૂ થઈ રહી છે. તો આજે જ અહીની રૂબરૂ મુલાકાત લ્યો અને શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા તરફનું પહેલું ડગલું માંડો. સરકાર દેશના અર્થતંત્રના કદને 5 ટ્રીલિયન ડોલરે પહોચાડવા માંગે છે. જેના માટે નિકાસમાં અનેક લાભો આપી રહી છે. ઉપરાંત નિકાસમાં હજુ પણ અનેક મહત્વપૂર્ણ સુધારાલક્ષી પગલાં લેશે. ત્યારે આનો લાભ ઇમ્પોર્ટ- એક્સપોર્ટ સાથે સંકળાયેલા વ્યવસાયિકોને થવાનો છે. એટલે એ સ્પષ્ટપણે કહી શકાય કે આવતા દિવસોમાં ઇમ્પોર્ટ-એક્સપોર્ટ ક્ષેત્રમાં ઘણી સુવર્ણ તકો છે. ત્યારે હવે એ પ્રશ્ન થાય કે ઇમ્પોર્ટ-એક્સપોર્ટ ક્ષેત્રે કારકિર્દી કઈ રીતે બનાવવી ? તો આનો જવાબ ગેલેક્સી એક્સપોર્ટ ટ્રેનિંગ સેન્ટર છે. અહીં નવી બેચ શરૂ થઈ રહી છે. જેમાં ઇમ્પોર્ટ-એક્સપોર્ટનું એ ટુ ઝેડ નોલેજ અપાશે. અહીં નિષ્ણાંત એવા ચેતનસર પટેલ દ્વારા દરેક વ્યક્તિને પર્સનલી ગાઈડન્સ આપવામાં આવશે. અહીંની ખાસ વાત એ છે કે અહીં સ્ટડી મટિરિયલ્સ ફ્રી આપવામાં આવશે. આ સાથે દરેક વ્યક્તિને લાઈફટાઇમ સપોર્ટ પણ પૂરો પાડવામાં આવશે. ઇમ્પોર્ટ-એકસપોર્ટનો કોર્સ● ઇન્ટરનેશનલ ટ્રેડ વિશેનું બેઝિક નોલેજ● લીગલ એન્ડ રેગ્યુલેટરી જરૂરિયાતો● બાયર્સ અને સપ્લાયર્સ શોધવા● લોજીસ્ટીક્સ, પેમેન્ટ્સ અને રિસ્ક મેનેજમેન્ટ● બિઝનેશ માટે સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ તો શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા એક વખત આ ટ્રેનિંગ સેન્ટરની રૂબરૂ મુલાકાત જરૂર લ્યોગેલેક્સી એકસપોર્ટ ટ્રેનિંગ સેન્ટર લક્ષ્મી પ્લાઝા, GIDC સામે, HDFC બેન્ક પાસે, શનાળા રોડ, મોરબીચેતન પટેલ સરમો.9714482352મો.8200165548