મોરબી : મોરબી શહેરના વાવડી રોડ પર આવેલ ભક્તિનગર સોસાયટીમાંથી ફરિયાદી લખજી રોહસિંઘ સોઢા ઉ.32 રહે.ઉમિયા પાર્ક, બગથળા રોડ, નાની વાવડી વાળાની માલિકીનું જીજે - 36 - એક્યુ - 6410 નંબરનું 2025 મોડલનું રૂ.1.16 લાખની કિંમતનું સ્પ્લેન્ડર બાઈક કોઈ અજાણ્યો તસ્કર ચોરી કરી લઈ જતા બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.