મોરબી નિવાસી વસરામભાઈ ડોસાભાઇ કલોલાનું અવસાન, કાલે શનિવારે બેસણું મોરબી: મૂળ કાંતિપુર હાલ મોરબી નિવાસી વસરામભાઈ ડોસાભાઇ કલોલા (ઉંમર વર્ષ 66) તેઓ ભાવિકભાઈ વસરામભાઈ કલોલા (મો. નં. 98984 90156) તથા પિયુષભાઈ વસરામભાઈ કલોલા (મો. નં. 93740 11101) ના પિતાનું તારીખ 30/01/2026 ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું થતા સસરા પક્ષનું બેસણું તારીખ 31/01/2026 ને શનિવારના રોજ સવારે 08:00થી 10:00 કલાકે શક્તિ ટાઉનશીપ- 2, શક્તિવિંગ - A, રવાપર ઘુનડા રોડ, મોરબી તેમજ બપોરે 03:00થી 05:00 કલાકે તેમના નિવાસ સ્થાન કાંતિપુર ખાતે રાખેલ છે.મોરબી નિવાસી મહેશભાઈ ઠાકરશીભાઈ સનાવડાનું અવસાન, શનિવારે બેસણુંમોરબી : મૂળ બરવાળા હાલ મોરબી નિવાસી મહેશભાઈ ઠાકરશીભાઈ સનાવડા (ઉં.વ. 52) તે નિશાંતભાઈ તથા રિદ્ધિબેનના પિતા, વર્ષાબેનના પતિ, ઠાકરશીભાઈ લાલજીભાઈ સનાવડા, સ્વ. સવિતાબેન ઠાકરશીભાઈ સનાવડાના પુત્ર, સ્વ. ધનજીભાઈ લાલજીભાઈ સનાવડા, શાંતાબેન ધનજીભાઈ સનાવડાના ભત્રીજા, સુરેશભાઈ ઠાકરશીભાઈ સનાવડા, કિર્તીભાઈ ધનજીભાઈ સનાવડા, રવિભાઈ ધનજીભાઈ સનાવડાના ભાઈ, સાવનભાઈ સુરેશભાઈ સનાવડાના કાકા, મીનાબેન સુરેશભાઈ સનાવડા, જાગૃતિબેન કિર્તીભાઈ સનાવડા, પૂર્વિબેન રવિભાઈ સનાવડાના દિયર/જેઠ, પ્રિયંકાબેન સાવનભાઈ સનાવડાના કાકાજી સસરાનું તારીખ 29-1-2026 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતું બેસણું તારીખ 31-1-2026 ને શનિવારે સવારે 8 થી 10 કલાકે તેઓના નિવાસ સ્થાન સુભાષનગર, શેરી નં-3 બી, રવાપર રોડ, મોરબી ખાતે અને રાત્રે 8 થી 9 કલાકે મુ, બરવાળા, તા.જિ. મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. સસરા પક્ષનું બેસણું સાથે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.મોરબી નિવાસી જશુબેન હરજીવનભાઈ બરાસરાનું અવસાન, શનિવારે બેસણુંમોરબી: મૂળ લુટાવદર હાલ મોરબી નિવાસી જશુબેન હરજીવનભાઈ બરાસરા તેઓ સાગરભાઈ હરજીવનભાઈ બરાસરાના માતાનું તારીખ 29/01/2026 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું આવતીકાલે તારીખ 31/01/2026 ને શનિવારના રોજ સવારે 8 થી 10 કલાકે જય દ્વારકાધીશ ફાર્મ, રવાપર ઘુનડા રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.મોરબી નિવાસી ધનગૌરીબેન ચંદુભાઈ ઘુમલીયાનું અવસાન, કાલે શનિવારે બેસણું મોરબી : મોરબી નિવાસી ધનગૌરીબેન ચંદુભાઈ ઘુમલીયા તેઓ ચંદુભાઇ નરશીભાઈ ઘુમલીયાના પત્ની, ઘનશ્યામભાઇ નરશીભાઇ ઘુમલીયાના ભાભી તથા દિવ્યાનભાઇ ચંદુભાઇ ઘુમલીયાના માતાનું તારીખ તા. 30/01/2026 ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બંને પક્ષનું બેસણું તા. 31/01/2026 ને શનિવારના રોજ બપોરે 02:00 થી 04:00 કલાકે શ્રી ઉમાપાર્ક સોસાયટી, સિયારામ હાઇટ, અવની ચોકડી પાસે, શનાળા રોડ, મોરબી ખાતે રાખેલ છે.લૌકિક પ્રથા બંધ રાખેલ છે. મો. નં. 9898019891,9898138380