વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ઢુંવા નજીક આવેલ હોટલ એ.કે.પાછળ જાહેરમાં વરલીના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી હરજીભાઈ ભનુભાઈ માથાસુરીયા રહે.નવા ઢુંવા વાળાને રોકડા રૂપિયા 350 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.