ગાંધીનગર ખાતે તા.30 જાન્યુ. સુધી એક્ઝિબિશન ચાલશે : ટાઇલ્સનું કોસ્ટિંગ નીચુ લઈ આવવા આ મુલાકાત અગત્યની બની રહેશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ગાંધીનગરમાં હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ઇન્ડિયન સિરામિક્સ એશિયા એક્સપો ચાલી રહ્યો છે. જેમાં હોલ 1માં E021 નંબરનો સ્ટોલ ઓપેક સિરામિક્સનો છે. સિરામિક ઉદ્યોગકારોને ઓપેક સિરામિક્સના સ્ટોલની મુલાકાત લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. ઓપેક સિરામિક્સ મોરબીના સિરામિક ઉદ્યોગોની પ્રથમ પસંદ બન્યું છે. ઓપેક સિરામિક્સનું ઝીરકોનીયમ ટાઇલ્સને માત્ર ગુણવત્તા જ નથી આપતું, પણ વોલ્યુમ ડિસ્કાઉન્ટ આપી સાથોસાથ તેની કોસ્ટને પણ નીચી લઈ જવામાં મદદરૂપ બને છે. અહીં આવનારા કાચા માલને ચકાસવા માટે પરીક્ષણ સુવિધાઓ, ઉત્પાદિત પ્રોડક્ટની દરેક બેચના આઉટપુટને ચકાસવા માટે પરીક્ષણ સુવિધાઓ છે. સાથે તમામ ટેક્નોલોજીનો ઉપયોગ ગુણવત્તાયુક્ત ઉત્પાદનો બનાવવા માટે કરવામાં આવે છે. દરેક પ્રોડક્ટની ગુણવત્તામાં કોઈ કચાશ ન રહે તેનું સંપૂર્ણ દરકાર રાખવામાં આવે છે.મોરબી, થાનગઢ અને રાજકોટ માટે આધ્યા સિરામિક સાથે અને રશિયા, કઝાકિસ્તાન, બેલારુસ માટે લારતા મિનરલ્સ સાથે તેમજ સ્પેન, પોર્ટુગલ માટે IBERO કલેયસ સાથે પાર્ટનરશીપ એનાઉસમેન્ટ કરવામાં આવી છે. બોર્ડમાં જર્મન ટેકનોલોજી અને સ્પેનિશ ટેકનોલોજીના એડવાઇઝર સમાવવામાં આવ્યા છે.ઓપેક સિરામિક્સના સ્વપ્ન સેવનાર મહેશ વોરાએ અનેક વિકટ પરિસ્થિતિઓનો સામનો કરી વર્ષ 1994માં હિંમતનગરમાં ઝીરકોનીયમનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપ્યો. તેઓના આ સ્વપ્નને તેમના પુત્રો અતીત વોરા અને નિશાંત વોરાએ પાંખો આપી આ કંપનીને એક નવી ઊંચાઈએ પહોંચાડી. ઓપેક સિરામિક્સની હેડ ઓફિસ અમદાવાદ ખાતે કાર્યરત છે. ફેકટરી હિંમતનગર નજીક કાર્યરત છે. હવે બીજી ફેકટરી પણ હિંમતનગર નજીક જ આકાર લેશે. જેનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે. આ ફેકટરીમાં ફુલ્લી ઓટોમેટિક પ્લાન્ટ હશે. વિદેશથી આયાત કરેલી મશીનરી વડે અહીં ક્વોલિટીવાળી પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવશે. ઝીરકોનીયમની અમુક પ્રોડક્ટનું અત્યાર સુધી ઉત્પાદન થતું ન હતું. તે પણ હવે શરૂ કરાશે. આ ઉપરાંત તમામ પ્રોડક્ટનું ઉત્પાદન પણ વધારવામાં આવશે. જેથી તમામ ઓર્ડરની ડીલીવરી એકદમ ઝડપી રીતે થઈ શકે. સાથે જ આ ફેકટરીમાં શક્ય તેટલી ગ્રીન એનર્જીનો વ્યાપ વધારવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે. નવા પ્લાન્ટનું એડ્રેસ : maps.app.goo.gl/G7fEvozKKxv9rWNY7?g_st=iwવેબસાઈટ : www.opaqueceramics.comઇમેઈલ :atit@opaquezircon.comમો.9825070921મો.9925040921