મોરબી : આવતીકાલે તારીખ 29 જાન્યુઆરી ને ગુરુવારે મોરબીના ધક્કાવાળી મેલડી માતાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવશે. આ નિમિત્તે સાંજે 6-30 કલાકે 2100 દીવડાની મહાઆરતી કરવામાં આવશે. સાંજે 7 થી 9કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. તો દરેક ભક્તોને આ ધાર્મિક કાર્યમાં પધારવા ધક્કાવાળી મેલડી મા ચેરિટેબલ ટ્રસ્ટ- મોરબી દ્વારા આમંત્રણ પાઠવાયું છે.