વિદ્યાર્થીઓ અને વાલીઓ મુંઝવતા પ્રશ્નો અંગે હેલ્પલાઈન મારફતે માર્ગદર્શન મેળવી શકશેમોરબી : મોરબી સહિત ગુજરાતભરમાં આગામી દિવસોમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે. ત્યારે બોર્ડની પરીક્ષાને લઈને મોરબી જિલ્લા વહીવટી તંત્ર સજ્જ થઈ ગયું છે. મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા અને તાલુકા હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. આ હેલ્પલાઈન 25 જાન્યુઆરીથી લઈને પરીક્ષા પૂર્ણ થાય ત્યા સુધી સવારે 10 થી બપોરે 1 અને બપોરે 4 થી સાંજે 7 વાગ્યા સુધી શરૂ રહેશે. હેલ્પલાઈન પર વાલીઓ અને વિદ્યાર્થીઓ સંપર્ક કરીને જરૂરી માર્ગદર્શન અને માહિતી મેળવી શકશે.જિલ્લા કક્ષાની વહીવટી અને મોટીવેશનલ હેલ્પલાઈનહેલ્પલાઈન નંબર- 9428263340- ધોરણ 12 પરીક્ષા વહીવટી કાર્ય માટેહેલ્પલાઈન નંબર- 9913052124- ધોરણ 10 પરીક્ષા વહીવટી કાર્ય માટેહેલ્પલાઈન નંબર- 9979574151- મનોવૈજ્ઞાનિક મોટિવેશન માટેજિલ્લા કક્ષાની હેલ્પલાઈનહેલ્પલાઈન નંબર- 8447367155, 9737181807, 9428463682, 9898722800- જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી મોરબીતાલુકા કક્ષાની હેલ્પલાઈન (મોરબી)હેલ્પલાઈન નંબર- 9879783470- SVS મોરબીતાલુકા કક્ષાની હેલ્પલાઈન (હળવદ)હેલ્પલાઈન નંબર- 9979021500- SVS હળવદતાલુકા કક્ષાની હેલ્પલાઈન (વાંકાનેર)હેલ્પલાઈન નંબર- 9427252064- SVS વાંકાનેરતાલુકા કક્ષાની હેલ્પલાઈન (માળિયા)હેલ્પલાઈન નંબર- 9428967779- SVS માળિયાતાલુકા કક્ષાની હેલ્પલાઈન (ટંકારા)હેલ્પલાઈન નંબર- 9712046865- SVS ટંકારા