મોરબી : મોરબી તાલુકાના નાગડાવાસ ગામે રહેતા પિયુષ અનુભાઈ પરમાર ઉ.4 નામના માસૂમ બાળકનું તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.