મોરબી : મોરબીના બાયપાસ રોડ જૂની આરટીઓ પાસે નિરણ ભરેલા ટ્રકને અજાણ્યા ડમ્પરે આગળના ભાગે ઠોકર મારતા અકસ્માત થયો. અકસ્માતના કારણે ટ્રક રોડ પર જ રહેતા લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો.