મોરબી : મોરબીના રેલ્વે સ્ટેશન રોડ પર આવેલા જડેશ્વર મહાદેવ મંદિરે આજે 26મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રધ્વજ શૃંગાર દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. તો સર્વે ભક્તોને શૃંગાર દર્શનનનો લાભ લેવા ભાવભર્યુ આમંત્રણ પાઠવાયું છે.