32' LED રૂ.7500માં, સાથે સ્માર્ટ વોચ ફ્રી : ઘરઘંટી રૂ.12000થી ચાલુ, સાથે સ્માર્ટ વોચ ફ્રી : આરઓ રૂ.6000થી ચાલુ થશે : 1.5 ટન 3 સ્ટાર ઈનવર્ટર એસી રૂ.27,500માં મળશે : ક્રેડિટ કાર્ડ પર ખરીદી કરી 20 ટકા સુધી ડિસ્કાઉન્ટ મેળવોમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : શુ તમારે હોમ એપ્લાયન્સીસ ખરીદવા છે ? તો અત્યારે શોપિંગ કરવાનો સુવર્ણ સમય આવી ગયો છે. કારણકે પટેલ ઇલેક્ટ્રોનિક્સમાં તા.25 અને 26 જાન્યુઆરી ધમાકેદાર ઓફર્સ મુકવામાં આવી છે. જેમાં LED TV, ફ્રીઝ, AC અને વોશિંગ મશીનમાં સ્પેશિયલ ડિસ્કાઉન્ટ મળશે. આ સાથે એસીમાં પણ વિશાળ રેન્જ એકદમ બેસ્ટ રેટમાં મળશે. 32' LED રૂ.7500માં, સાથે સ્માર્ટ વોચ ફ્રી મળશે. ઘરઘંટી રૂ.12000થી ચાલુ થશે સાથે સ્માર્ટ વોચ ફ્રી મળશે. આરઓ રૂ.6000થી ચાલુ થશે. 1.5 ટન 3 સ્ટાર ઈનવર્ટર એસી રૂ.27,500માં મળશે. દરેક હોમ એપ્લાયન્સીસની ક્રેડિટ કાર્ડ ઉપર ખરીદી કરવાથી 20 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળવાનું છે. ઉપરાંત આ તમામ ખરીદી 0 ટકાના વ્યાજે સરળ હપ્તા ઉપર પણ થઈ શકશે. તો આજે જ ખરીદી કરવા પધારો, ઓફર્સ થોડા દિવસો માટે જ છે. (શો-રૂમ રવિવારે પણ ખુલ્લો રહેશે)પટેલ ઇલેક્ટ્રોનિક્સગેસ્ટ હાઉસ રોડ,મોરબીમો.નં.9687600020મો.નં.9998263222