મોરબી નિવાસી લખમણભાઇ ધરમશીભાઈ મોરડીયાનું અવસાન, સોમવારે બેસણું મોરબી: મોરબી નિવાસી લખમણભાઇ ધરમશીભાઈ મોરડીયા (ઉંમર વર્ષ 67) તેઓ ગોપાલ લખમણભાઇ મોરડીયાના પિતા તેમજ દેવકરણભાઈ ધરમશીભાઈ મોરડીયા અને મહેશભાઈ ધરમશીભાઈ મોરડીયાના ભાઈનું તારીખ 23/01/2026 ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 26/01/2026 ને સોમવારના રોજ સવારે 08:00થી 10:00 કલાકે તેમના નિવાસ સ્થાન ધાયડી વિસ્તાર, મહેન્દ્રનગર, મોરબી ખાતે રાખેલ છે.Mo. 9978521446, 9879286094, 9825456587મોરબી નિવાસી ચંદનબેન જયંતીભાઈ મીરાણીનું અવસાન, સોમવારે પ્રાર્થનાસભામોરબી: મોરબી નિવાસી ચંદનબેન જયંતીભાઈ મીરાણી (ઉંમર વર્ષ 72) તેઓ જયંતીભાઈ મીરાણીના પત્ની તેમજ પિયુષ જયંતીભાઈ મીરાણી અને રૂપેશ જયંતીભાઈ મીરાણીના માતા તથા પ્રિયંકા પિયુષ મીરાણી અને ધ્વનિ રૂપેશ મીરાણીના સાસુનું તારીખ 22/01/2026ના રોજ અવસાન થયેલ છે. સદગતની પ્રાર્થના સભા તારીખ 26/01/2026 ને સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાકે મહાવીર સોસાયટી, શનાળા-રવાપર રોડ, મોરબી ખાતે રાખેલ છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.