મોરબી નિવાસી સવિતાબેન સનારીયાનું અવસાન, સોમવારે બેસણુંમોરબી : મોરબી નિવાસી સવિતાબેન સનારીયા (ઉં. વ. 78) તે જગદીશભાઈ સનારીયા (મો. નં. 95377 52789), સુનિલભાઈ સનારીયા (મો. નં. 97234 48444), મનોજભાઈના માતાનું તારીખ 24-1-2026 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 26-1-2026 ને સોમવારે સવારે 8 થી 10 કલાકે તેઓના નિવાસસ્થાન પૃથ્વી એપાર્ટમેન્ટ, ગોકુલ મથુરા સોસાયટી, કેનાલ રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.મોરબી નિવાસી મનિષાબેન ધર્મેન્દ્રભાઈ કક્કડનું અવસાન, સોમવારે બેસણુંમોરબી: મોરબી નિવાસી મનિષાબેન ધર્મેન્દ્રભાઈ કક્કડ (ઉં. વ. 56) તે ધર્મેન્દ્રભાઈ કાંતિલાલ કક્કડના પત્ની તેમજ હિરેન ધર્મેન્દ્રભાઈ કક્કડ અને ધારા અર્પિતકુમાર જોબનપુત્રાના માતા તેમજ રમેશચંદ્ર હરિલાલ પુજારાના પુત્રી, વિનોદભાઈ એમ કક્કડ અને પ્રજ્ઞાબેન વી. કક્કડના ભત્રીજી વહુ તથા સંજય વી. કક્કડ, નિલેશ વી. કક્કડ અને છાયા અમિતકુમારના ભાભી તેમજ મિસરી અર્પિત ઠક્કરના નાનીનું તારીખ 22/01/2026 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું અને પિયર પક્ષની સાદડી તારીખ 26/01/2026 ને સોમવારના રોજ 4:00 થી સાંજે 05:30 કલાકે જલારામ મંદિર, અયોધ્યાપુરી મેઈન રોડ, મોરબી 1 ખાતે રાખવામાં આવ્યું છે. ધર્મેન્દ્રભાઈ મો. નં. 98249 60114ટંકારા : વિરપર નિવાસી નાગજીભાઈ આંબાભાઈ કાસુન્દ્રાનું અવસાન, સોમવારે બેસણુંટંકારા : વિરપર નિવાસી નાગજીભાઈ આંબાભાઈ કાસુન્દ્રા (ઉં.વ. 91) તે ધનજીભાઈ, વલમજીભાઈ, રાજેશભાઈના પિતા, જીજ્ઞેશભાઈ ધનજીભાઈ કાસુન્દ્રા, યોગેશભાઈ ધનજીભાઈ કાસુન્દ્રા, પિયુશભાઈ વલમજીભાઈ કાસુન્દ્રા, જયભાઈ રાજેશભાઈ કાસુન્દ્રા, ધ્રુવભાઈ રાજેશભાઈ કાસુન્દ્રાના દાદાનું તારીખ 24-01-2026 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 26-1-2026 ને સોમવારે સવારે 8 થી 10 કલાકે તેઓના નિવાસ સ્થાન વિરપર મુકામે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.