મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત બહુચર ઇન્ડસ્ટ્રીઝમાં ફ્રેશર તથા અનુભવી ટેલિકોલર (ફિમેલ)ની ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક મહિલા ઉમેદવારોને સંપર્ક કરવા જણાવાયુ છે. ● ટેલિકોલર - 1(ફિમેલ)અભ્યાસ : 12 પાસ/ગ્રેજ્યુએટઅનુભવ : ફ્રેશર્સ/અનુભવીસ્કીલ : કોમ્યુટરનું બેઝિક નોલેજસેલેરી : રૂ.12,000થી 18,000બહુચર ઇન્ડસ્ટ્રીઝ ઇકો લોર્ડ્સ હોટેલ પાછળ,પીપળી રોડ, મોરબી-2જયેશભાઈ પટેલમો.9825996210મો.7048496210(સંપર્ક સમય : 10થી 12 તથા 4થી 6)કંપનીની યૂટ્યૂબ લિંક :youtube.com/@hadiyalhk?feature=shared