મોરબી નિવાસી ધ્રુવ રમેશભાઈ રંગપડીયાનું અવસાન, શનિવારે બેસણું મોરબી : મૂળ જસમતગઢ અને હાલ મોરબી નિવાસી ધ્રુવભાઈ રમેશભાઈ રંગપડીયા (ઉ. વ. 29) તે ચતુરભાઈ મોહનભાઈ રંગપડીયાના પૌત્ર, રમેશભાઈ ચતુરભાઈ રંગપડીયાના પુત્ર, વાઘજીભાઈ ચતુરભાઈ રંગપડીયાના ભત્રીજા, રવિભાઈ વાઘજીભાઈ રંગપડીયા, હિરેનભાઈ રમેશભાઈ રંગપડીયાના ભાઈ, પ્રભુભાઈ લાલજીભાઈ નેસડિયા, નિતેશભાઈ લાલજીભાઈ નેસડિયા, દિવ્યેશભાઈ પ્રભુભાઈ નેસડિયા, નિશિતભાઈ પ્રભુભાઈ નેસડિયા, જતીન નિતેશભાઈ નેસડિયાના જમાઈનું તારીખ 21-1-2026 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 24-01-2026 ને શનિવારના રોજ સવારે 8 થી 10 કલાકે તેમના નિવાસસ્થાન સૂર્ય કીર્તિ સોસાયટી, રામકો બંગલો પાછળ, કેનાલ રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે તેમજ સસરા પક્ષનું બેસણું સાથે રાખેલ છે.મોરબી : સ્વ. કંચનબેન વ્રજલાલ પંડીતનું અવસાન, કાલે શુક્રવારે બેસણુંમોરબી : મોરબી નિવાસી સ્વ. કંચનબેન વ્રજલાલ પંડીત(ઉ.વ. ૭૬) તે સ્વ.વ્રજલાલ રતિલાલ પંડીતના ધર્મપત્ની, રાજેશભાઈ, કુસુમબેનના માતૃશ્રી, રૂપલબેન, શાંતિલાલના સાસુ, જયના દાદી, દિશાના દાદી સાસુ, અર્જુન, ચાંદની, કરણના નાની, સ્વ. ચંદુલાલ ડુંગરશી હિરાણીના સુપુત્રી તથા ભરતભાઈ, સ્વ. સુરેશભાઈ, સુનિલભાઈ, ગિરીશભાઈ સંજયભાઈ હિરાણીના બહેનનું તા. ૨૧/૦૧/૨૦૨૬ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું તા. ૨૩/૦૧/૨૦૨૬ને શુક્રવારના રોજ સાંજે ૪.૦૦ થી ૫.૦૦ કલાકે જનકલ્યાણ નગર, મહાદેવ મંદિર ચોક, સામાકાઠે, મોરબી-૨ ખાતે રાખેલ છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.વાઘપર પીલુડી નિવાસી ચંદુભાઈ જેરામભાઈ મોરડીયાનું અવસાન શનિવારે બેસણું મોરબી : વાઘપર પીલુડી નિવાસી ચંદુભાઈ જેરામભાઈ મોરડીયા તે જગજીવનભાઈ, બાબુભાઈ, દયાળજીભાઈના ભાઈનું તારીખ 19-1-2026 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 24-1-2026 ને શનિવારે 8 થી 10 કલાકે સત્યમ હોલ, પંચાસર રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.મોરબી નિવાસી કુંદનબેન દેવચંદભાઈ પંડિતનું અવસાન, કાલે શુક્રવારે બેસણું મોરબી : મોરબી નિવાસી કુંદનબેન દેવચંદભાઈ પંડિત (ઉ.વ. 75) તે કમલેશભાઈ, ગીતાબેન બિપીનકુમાર ઠક્કર, જાગૃતિબેન ચેતનકુમાર સોઢા, રીનાબેન ગૌરાંગકુમાર કાનાબારના માતા, પ્રણવ કમલેશભાઈ પંડિત, દેવાંગી કમલેશભાઈ પંડિત, નિશી કમલેશભાઈ પંડિતના દાદી, અશ્વિનભાઈ મણીલાલ કારિયા, હેમનભાઈ મણીલાલ કારિયાના બહેન, શીલાબેન અશ્વિનભાઈ કારીયા, પારુલબેન હેમનભાઈ કારીયાના નણંદનું તારીખ 22-1-2026 ને ગુરૂવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તથા પિયર પક્ષની સાદડી તારીખ 23-1-2026 ને સાંજે 5 થી 6 કલાકે જલારામ મંદિર, ડો. કુસુમબેન દોશી હોલ, બીજો માળ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.