મોરબી નિવાસી છોટાલાલ મણિલાલ ખિરૈયાનું અવસાન; શુક્રવારે બેસણુંમોરબી : મોરબી નિવાસી છોટાલાલ મણીલાલ ખિરૈયા (ઉ.વ.83 ખિરૈયા સાહેબ-રેલ્વે) તે સ્વ સંજયભાઈ, સ્વ વિજયભાઈ તથા અજયભાઈ (98256 26696)ના ભાઈ, જાગૃતિ જીલેશભાઈના પિતાનું તારીખ 20/1/2026ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 23/1/2026 ને ગુરુવારે સાંજે 4થી 5 કલાકે જલારામ મંદિર, અયોધ્યાપુરી મેઇન રોડ ખાતે રાખવામાં આવ્યું છે. સ્વસુર પક્ષની સાદડી સાથે રાખેલ છે.ટંકારા નસીતપર પ્રભુભાઈ ધરમશીભાઈ કુંડારીયાનું અવસાન, 26 જાન્યુઆરીએ બેસણુંટંકારા : નસીતપર નિવાસી પ્રભુભાઈ ધરમશીભાઈ કુંડારીયા (ઉં. વ. 68) તે જયેશભાઈના પિતા, રમેશભાઈના ભાઈનું તારીખ 21-1-2026 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 26-1-2026 ને સોમવારે સવારે 8 થી 10 કલાકે શાંતાબાની વાડી, મુ. નસીતપર ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે. મો. નં. 99789 40012.