ફુલ્લી ઓટોમેટિક પ્લાન્ટને કારણે હવે ઝીરકોનીયમની તમામ પ્રોડક્ટ એકધારી ક્વોલિટીમાં મળશે : ઉત્પાદન પણ વધશે, જેથી તમામ ઓર્ડર ઝડપી મળી જશેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : સિરામિક ઉદ્યોગો માટે બેસ્ટ ક્વોલિટીના ઝીરકોનીયમનું ઉત્પાદન કરતા ઓપેક સિરામિક્સના નવા પ્લાન્ટનું ખાતમુહૂર્ત થઈ ગયું છે. જ્યાં અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ ફુલ્લી ઓટોમેટિક પ્લાન્ટ કાર્યરત કરવામાં આવશે. જેથી હવે ઝીરકોનીયમનું ઉત્પાદન પણ વધશે સાથે દરેક પ્રોડક્ટ એકધારી બેસ્ટ ક્વોલિટીમાં મળશે. 1994માં શરૂ થયેલા ઓપેક સિરામિક્સે ઉદ્યોગોની જરૂરિયાતને પ્રાધાન્ય આપી આજે સિરામિક ઉદ્યોગોના ડોમેસ્ટિક જ નહીં પણ ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ સફળતા મેળવી છે. ખાસ કરીને ઓપેક સિરામિક્સ ઊંચી ઉડાન ભરી રહેલા મોરબીના સિરામિક ઉદ્યોગોની પહેલી પસંદ બની ગયું છે. ગ્રાહકો અને ડિસ્ટ્રીબ્યુટર્સ તરફથી મળી રહેલા અભૂતપૂર્વ સહકારને પગલે ઓપેક સિરામિકસે નવી ફેકટરી ઉભી કરવાનો નિર્ણય લીધો છે.ઓપેક સિરામિક્સની હેડ ઓફિસ અમદાવાદ ખાતે કાર્યરત છે. ફેકટરી હિંમતનગર નજીક કાર્યરત છે. હવે બીજી ફેકટરી પણ હિંમતનગર નજીક જ આકાર લેશે. જેનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે. આ ફેકટરીમાં ફુલ્લી ઓટોમેટિક પ્લાન્ટ હશે. વિદેશથી આયાત કરેલી મશીનરી વડે અહીં ક્વોલિટીવાળી પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવશે. ઝીરકોનીયમની અમુક પ્રોડક્ટનું અત્યાર સુધી ઉત્પાદન થતું ન હતું. તે પણ હવે શરૂ કરાશે. આ ઉપરાંત તમામ પ્રોડક્ટનું ઉત્પાદન પણ વધારવામાં આવશે. જેથી તમામ ઓર્ડરની ડીલીવરી એકદમ ઝડપી રીતે થઈ શકે. સાથે જ આ ફેકટરીમાં શક્ય તેટલી ગ્રીન એનર્જીનો વ્યાપ વધારવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે. ગ્લોબલ સેલ્સ અને માર્કેટિંગ તેમજ ટેકનોલોજી ઇમપ્રુવમેન્ટ માટે ઓપેક સિરામિક્સે ઇન્ટરનેશનલ લેવલના એડવાઇઝરોને પોતાના બોર્ડમાં સામેલ કર્યા છે. નવા પ્લાન્ટનું એડ્રેસ : maps.app.goo.gl/G7fEvozKKxv9rWNY7?g_st=iwવેબસાઈટ : www.opaqueceramics.comઇમેઈલ :atit@opaquezircon.comમો.9825070921મો.9925040921